લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે સ્કીન તથા હેરની સારવાર માટે ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટની ખાસ ઓપીડી યોજાશે….
વાંકાનેર શહેર નજીક આવેલ લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે આવતીકાલે અમદાવાદના પ્રખ્યાત સ્કીન તથા વાળની સારવાર માટેના નામાંકિત ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટ ડોક્ટરની ખાસ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્કીન(ચામડી) ને લગતા તમામ પ્રકારના રોગોની અતિ આધુનિક પદ્ધતિથી સારવાર તથા હેર ટ્રાન્સપ્લાન્ટની સારવાર કરવામાં આવશે….
ઓપીડીમાં ઉપલબ્ધ સારવાર….
• હેર ટ્રાન્સપ્લાન્ટની સારવાર…
• ખીલ તથા ખીલના ડાઘ/ખાડાની સારવાર
• આંખના કુંડાળા દુર કરવા…
• ચહેરા પરની કરચલીઓ તથા ડાઘ તથા મસા દૂર કરવા…
• ખરતા વાળ/ ટાલની સારવાર…
• અણગમતા વાળ દૂર કરવા…
• ધાધર / ખરજવાની સારવાર
તારીખ : 16/10/2023, સોમવાર
સમય : સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી…
સ્થળ : લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક, સ્ટાર પ્લાઝા, બીજા માળે, ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, નેશનલ હાઇવે, વાંકાનેર
વધુ માહિતી માટે…👇👇👇