વાંકાનેર વિસ્તારમાં સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતા અને પોતાની બેસ્ટ સર્વિસ માટે પ્રખ્યાત એવા કિશાન ઈલેક્ટ્રોનિક્સ આગામી દિવાળી તહેવાર પર પોતાના ગ્રાહકો માટે નવ-નવ જેટલી આકર્ષક અને લાભા લાભ ઓફરો/ગિફ્ટ સાથેનો મેગા સેલ લાવ્યું છે. જેમાં ગ્રાહકોને કોઈ પણ ઈલેક્ટ્રોનિક્સ આઈટમોની ખરીદી પર બેસ્ટ સર્વિસ + બેસ્ટ પ્રાઈઝ + બેસ્ટ પ્રોડક્ટ ઓફર કરવામાં આવી રહી છે….
અરે..વાહ : માત્ર એક વસ્તુની ખરીદી અને નવ-નવ ઓફરોનો લાભ…
૧). ફક્ત રૂ. 1 ભરો અને વસાવો તમારી મનપસંદની કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઈટમો… ૨). દરેક ખરીદી પર મેળવો શ્યોર ગીફ્ટ… ૩). અમારા શો-રૂમની મુલાકાત પર મેળવો શ્યોર ગીફ્ટ ફ્રી…. ૪). કોઈપણ ખરીદી પર મેળવો 20 થી 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ*….
૫). દરરોજ લક્કી ડ્રોમાં ગોલ્ડ કોઈન જીતવાની તક… ૬). HDB ફાયનાન્સ સાથે ખરીદી પર રૂ. 8,000 ના વાઉચર ફ્રી… ૭). HDB ફાયનાન્સ પર 15% સુધીનું કેસબેક… ૮). બજાજ ફાયનાન્સ સાથે લક્કી ડ્રોમાં મોબાઇલ જીવતની તક… ૯). ક્રેડિટ કાર્ડ પર 25% સુધી ઇન્સ્ટન્ટ કેસ બેક…
ખરીદો આનંદી કંપનીની ઘરઘંટી અને મેળવો દસ ગીફ્ટ ફ્રી…
કિશાન ઈલેક્ટ્રોનિક્સમાંથી આનંદી કંપનીની ઘરઘંટીની ખરીદી પર એક સાથે દસ-દસ ગીફ્ટઆપવામાં આવી રહી છે જેમાં ડફલ બેગ + મેજીક મપ + સાત પીસ લેમન સેટ + ફક્ત રૂ. 450 ભરીને USHA કંપનીની ₹ 1560 MRP વાળી ઈસ્ત્રી ફ્રી…