દિવાળી આવી ઓફરોના ઢગલો લાવી…: ગ્રાહકો જાણે છે કે ફાયદો તો કિશાન ઈલેક્ટ્રોનિક્સમાં જ મળશે, તો પછી આવી જાવ….

વાંકાનેર વિસ્તારમાં વર્ષોથી ગ્રાહકો માટે વિશ્વાસનું પ્રતિક બનેલ ઇલેક્ટ્રોનિક્સ આઇટમોના વિશાળ શોરૂમ એવા કિશાન ઈલેક્ટ્રોનિક્સ દ્વારા આગામી દિવાળી તહેવાર નિમિત્તે પોતાના ગ્રાહકો માટે દરેક ખરીદી પર શ્યોર ડિસ્કાઉન્ટ + ગીફ્ટ સાથે અઢળક ઓફરોના લાભ સાથે દિવાળી ધમાકા સેલ લોન્ચ કરવામાં આવ્યો છે….

કિશાન ઈલેક્ટ્રોનિક્સ દિવાળી ધમાકા સેલ…
• દરેક ખરીદી પર કિશાન ઈલેક્ટ્રોનિક્સ તરફથી મેળવો શ્યોર ગિફ્ટ….
• ફ્રી બજાજ કાર્ડ
• બજાજ ફાયનાન્સ સાથે ખરીદી પર મેળવો વધારાની શ્યોર ગિફ્ટ…
• દરેક ખરીદી પર મેળવો કિશાન ઈલેક્ટ્રોનિક્સ લક્કી ડ્રોની ટીકીટ ફ્રી…

• આનંદી કંપનીની ઘરઘંટીની ખરીદી પર વધારાના રૂ. 1500 ભરી મેળવો રૂ. 7,500 ની કિંમતની અમેરીકન ટુરીસ્ટ બેગ ફ્રી…
• નટરાજ ઘરઘંટીની ખરીદી પર મેળવો રૂ. 7999ની કિંમતની ફાયર-બોલ્ટ કંપનીની સ્માર્ટ વોચ ફ્રી…
• બજાજ કાર્ડ કસ્ટમરને વિશેષ ઓફરનો લાભ..
• માત્ર રૂ. 1 ભરી મેળવો કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઇટમ…
• HDB ફાયનાન્સ પર 10% કેશબેક..
• ક્રેડિટ કાર્ડ પર 20% સુધી કેશબેક…

• સેમસંગ કંપનીની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો બજાજ ફાયનાન્સ સાથે મેળવો માત્ર રૂ. 999 ના સરળ હપ્તેથી…
• LED ટીવીની ખરીદી પર માત્ર રૂ. 1290 માં મેળવો રૂ 3500ની કિંમતના સાઉન્ડ બાર…
• રૂ. 1088ના સરળ હપ્તેથી ખરીદો વોલ્ટાસ ફ્રીઝ..
• બજાજ ફાયનાન્સ પર મેળવો એક EMI ફ્રી…

અરે આ તો ખાલી નમુનો છે, બાકી હજી આવી અવનવી અનેક ઓફરોના લાભ સાથે ઈલેક્ટ્રોનિક્સ આઇટમો ખરીદવા આજે જ પધારો…


