ચિલ્ડ્રન વેર અને જેન્સ વેરની અવનવી વેરાયટીઓની ખરીદી સાથે આ નવરાત્રી ઉજવો જનતા ગારમેન્ટ સંગ : ત્રણ જોડી સાથે એક જોડી બિલકુલ ફ્રી….જલદી કરો કારણ કે ઓફર ફક્ત દસેરા સુધી જ માન્ય…
વાંકાનેર શહેર ખાતે તાજેતરમાં જ શરૂ થયેલ ચિલ્ડ્રન વેર અને જેન્સ વેરના બ્રાન્ડેડ રેડીમેઈટ કપડાના ભવ્ય અને વિશાળ શો-રૂમ એવા જનતા ગારમેન્ટસ દ્વારા આ નવરાત્રી તહેવાર નિમિત્તે પોતાના ગ્રાહકો માટે ભવ્ય ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં ચિલ્ડ્રન વેર અને જેન્સ વેરની ત્રણ જોડી બ્રાન્ડેડ કપડાંની ખરીદી પર એક જોડી બિલકુલ ફ્રી આપવામાં આવી રહી છે….
જનતા ગારમેન્ટમાં આપને મળશે…