IFB કંપનીની કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઈટમની ખરીદી પર ભવ્ય ડિસ્કાઉન્ટ સેલ : ગ્રાહકોને એક ખરીદી પર સાત-સાત ઓફરોનો લાભ ફક્ત બાદી એન્ડ કંપનીમાં જ…

વાંકાનેર શહેર ખાતે IFB કંપનીના એકમાત્ર ઓથોરાઈઝ્ડ ડિલર એવા બાદી એન્ડ કંપની દ્વારા આગામી દિવાળી તહેવાર નિમિત્તે ભવ્ય ડિસ્કાઉન્ટ કમ મેગા સેલ લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં IFB કંપનીની કોઈ પણ ઈલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાઈન્સની ખરીદી પર ગ્રાહકોને એકસાથે સાત-સાત ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે….

આ દિવાળી પર ખરીદો નામાંકિત અને વિશ્વાસપાત્ર IFB કંપનીની કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઈટમ અને મેળવો….

૧). ડફલ બેગ બિલકુલ ફ્રી…
૨). બાદી એન્ડ કંપની તરફથી લક્કી ડ્રોની ટીકીટ બિલકુલ મફત…
૩). HDB ફાયનાન્સ પર 15% સુધી કેસબેક….
૪). રૂ. 8,000ની કિંમતના વાઉચર બિલકુલ ફ્રી….
૫). લક્કી ડ્રોમાં દરરોજ ગોલ્ડ કોઈન જીતવાની તક….
૬). ક્રેડિટ કાર્ડ પર 10% સુધી કેસબેક…
૭). બજાજ ફાયનાન્સ પર લક્કી ડ્રોની ટીકીટ ફ્રી….

૧૦) HDFC ફાયનાન્સમાં નવા ગ્રાહકને 10% કેસબેક…

તો રાહ શેની જુઓ છો આજે જ પધારો વાંકાનેરના નામાંકિત બાદી એન્ડ કંપનીના ભવ્ય શો-રૂમ ખાતે અને મેળવો દિવાળી ધમાકા ઓફરોનો લાભ…

 બાદી એન્ડ કંપની 

સહજ કોમ્પલેક્ષ, બીજા માળે, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર

મો. 98252 84432

 

error: Content is protected !!