માત્ર રૂ. 130 માં તાત્કાલિક મોબાઇલ કવર પ્રિન્ટીંગ અને સાથે એક ગિફ્ટ બિલકુલ ફ્રી : જલ્દી કરો કારણ કે ઓફર મર્યાદિત સમય માટે, આવો હાઇ-ટેક પ્રિન્ટીંગ માં અને લાભ લો આવી અનેક ઓફરોનો લાભ : આ સાથે જ માત્ર રૂ 149 માં તમારી પસંદગીનું ટી-શર્ટ કોઈ પણ પ્રિન્ટીંગ સાથે…

વાંકાનેર વિસ્તારમાં પ્રિન્ટીંગ ક્ષેત્રે નામાંકિત અને પોતાની ક્વોલિટી માટે પ્રખ્યાત એવા હાઈ-ટેક પ્રિન્ટીંગ વાંકાનેરની જનતા માટે લાવ્યું છે એક ધમાકા ઓફર, જેમાં માત્ર રૂ. 130 માં તાત્કાલિક સૌથી બેસ્ટ ક્વોલિટીના મોબાઇલ કવર પ્રિન્ટીંગ કરવો અને સાથે મેળવો એક આકર્ષક ગિફ્ટ બિલકુલ મફ્ત !

👉🏻માત્ર રૂ. 130 માં આટલી ખુશીઓ…

– પ્રિન્ટ કરાવો પોતાના માતા-પિતાના ફોટા સાથે મોબાઇલ કવર…
– પોતાના સંતાનોને આપો તેમના બેસ્ટ ફોટો સાથેનું મોબાઇલ કવર ગિફ્ટ…
– પોતાના પ્રિયજનનો આપો બેસ્ટ મોબાઇલ કવર ફોટો ગિફ્ટ…
– તમારા સપનાને કંડારો મોબાઇલ કવરમાં…
– આ સાથે જ પ્રિન્ટીંગને લગતા તમામ સોલ્યુશન માત્ર એક જ સ્થળ પર : હાઈ-ટેક પ્રિન્ટીંગ

અવિશ્વસનીય : માત્ર રૂ. 149 માં તમારી પસંદગીનું ટી-શર્ટ અને એ પણ તમારી પસંદગીના પ્રિન્ટીંગ સાથે…

મોબાઈલ કવર સાથોસાથ હાઈટેક પ્રિન્ટીંગ ટી-શર્ટ પ્રિન્ટીંગ પર પણ વિશેષ ઓફર આપી રહી છે. જેમાં દરેક ગ્રાહકોને બેસ્ટ ક્વોલિટીના ટી-શર્ટ પ્રિન્ટીંગ વર્ક માત્ર રૂ 149ના આકર્ષક દરે આપવામાં આવી રહ્યા છે.

આ ઓફર અંતર્ગત દરેક ગ્રાહકોને કંપની ટી-શર્ટ પ્રિન્ટીંગ, લોગો પ્રિન્ટીંગ, સ્પોર્ટ્સ ટીમ ટી-શર્ટ, સ્પેશિયલ પ્રિન્ટીંગ, કપલ ટી-શર્ટ પ્રિન્ટીંગ, વેપારીઓ-દુકાનદારો માટે સ્ટાફ ટી-શર્ટ પ્રિન્ટીંગ સહિત વિશાળ રેન્જમાં હોલસેલ ભાવથી ટી-શર્ટ પ્રિન્ટીંગ કરી આપવામાં આવશે…

…તો વાંકાનેર શહેર અને તાલુકાના નાગરિકો રાહ શેની જુઓ છો, આવો હાઈ-ટેક પ્રિન્ટીંગમાં અને બનાવો એકદમ વ્યાજબી ભાવે અને તાત્કાલિક તમારા મનપસંદ મોબાઇલ કવર ફોટો સાથે અને ટી-શર્ટ પણ…

• હાઈ-ટેક પ્રિન્ટીંગ •

પહેલાં માળે, ચિસ્તીયા કોમ્પલેક્ષ, જીનપરા મેઇન રોડ, વાંકાનેર

   મો. : 70164 99694,          98985 44345

👉🏻 ટી-શર્ટ પ્રિન્ટીંગ, કિ-ચેઈન પ્રિન્ટીંગ, બેગ પ્રિન્ટીંગ સહિત પ્રિન્ટીંગના તમામ સોલ્યુશન સૌથી સસ્તા દરે, આકર્ષક ઓફર અને બેસ્ટ ક્વોલિટી સાથે આજે જ મુલાકાત લો અમારા શોપની….

error: Content is protected !!