વાંકાનેરના સક્રિય યુવા કોંગ્રેસ કાર્યકર, વાંકાનેર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મિડિયા કો-ઓડીનેટર એવા આબીદ ગઢવારાનો આજે જન્મદિવસ છે, જેઓ આજે પોતાના જીવનના 28 વર્ષ પુરા કરી 29 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે….
વાંકાનેર તાલુકાના લિંબાળા ગામના વતની આબીદ ગઢવારાએ ખેતી, પશુપાલન તથા જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા હોય તેમજ સક્રિય રીતે રાજકારણ સાથે જોડાયેલા હોય, જેમાં તેઓ ખેડૂતો, ગરીબો અને પછાત વર્ગના લોકોના વિવિધ પ્રશ્નોને સક્રિય રીતે યોગ્ય વાચા આપી નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ હોવાના કારણે તેમણે બહોળું મિત્ર મંડળ અને લોકચાહના મેળવી છે,
હાલ તેઓ કોંગ્રેસના સક્રિય યુવા કાર્યકર હોય તેમજ વાંકાનેર પીરઝાદા પરિવારની નજીક રહી લોક સેવાના કાર્યોમાં પરોવાયેલા રહેતા હોય તેમજ તેઓ કોંગ્રેસ પક્ષમાં વિવિધ હોદ્દાઓ પર સેવા આપી રહ્યાં છે, જેથી આજે તેમના જન્મ દિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 97148 99357 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે….
ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી આબીદ ગઢવારાને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bu8HbEUcia5CFzdZL271Lm