વર્ષોનો વિશ્વાસ બન્યો વધુ મજબૂત…: ફર્નિચર-પ્લાયવુડને લગતી દરેક આઇટમો એક જ સ્થળે અને એકદમ વ્યાજબી દરે….
વાંકાનેર શહેર ખાતે વર્ષોથી કાર્યરત ફર્નિચર તથા હાર્ડવેરની આઇટમોના શોપ એવા તસ્કીન પ્લાયવુડ દ્વારા આધુનિક સમય સાથે કદમ મિલાવી નવા સ્થળ પર ભવ્ય અને વિશાળ ” તસ્કીન પ્લાયવુડ ” શોરૂમનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે, જેના આવતીકાલે ઉદ્ઘાટન પ્રસંગે તમામ શુભચિંતકોને પાન-ગુલાબ લેવા તથા શુભેચ્છા પાઠવવા પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે…