બાંધકામ ક્ષેત્રે બહોળા અનુભવ સાથે મકાન-દુકાન-ઓફીસના નકશા પ્લાન, 3D એલિવેશન, લોખંડ ડિઝાઇન સહિત સિવિલ એન્જિનિયરિંગના તમામ કામો માટે આજે જ સંપર્ક કરો….
હાલનો સમય બાંધકામ ક્ષેત્રે ખુબ પ્રગતિ કરી રહ્યો છે, ત્યારે આધુનિક સમય સાથે કદમ મિલાવી સિવિલ એન્જિનિયરિંગ તથા બાંધકામ ક્ષેત્રે બહોળા અનુભવ સાથે હામવી એસોસિયેટની નવી ઓફિસનો આવતીકાલે વાંકાનેર શહેર ખાતે શુભારંભ થવા જઈ રહ્યો છે, જ્યાંથી મકાન બાંધકામ નકશા, 3D એલીવેશન ફોટા, લોખંડ ડિઝાઇન, ફર્નિચર ડિઝાઇન, બાંધકામ મંજુરીના નકશા, બાંધકામ એસ્ટીમેટ, જમીન માપણી તથા સિવિલ એન્જિનિયરને લગતા તમામ કામોની સુવિધા પુરી પાડવામાં આવશે….
HAMVI ASSOCIATES
તારીખ : ૦૯/૧૦/૨૦૨૩, સોમવાર
સ્થળ : અંજની પ્લાઝા, પહેલા માળે, નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર
રીયાઝ બાદી (B.E. Civil)
મો. 99047 68430
રાહીલ શેરસીયા (DE Civil)
મો. 99132 90841
ઈસ્માઈલ બાદી (D.MAN Civil)
મો. 99099 68430