વાંકાનેર શહેરની આસપાસ આપની જરૂરીયાત મુજબ દરેક સાઈઝના ખુલ્લા પ્લોટ તથા ગોડાઉન ભાડેથી આપવાના છે…
વાંકાનેર શહેરની આસપાસ નેશનલ હાઈવે ટચ મોકાની જગ્યાઓમાં નાની-મોટી દરેક સાઈઝના તમામ ધંધા લાયક ગોડાઉન તથા પ્લોટ ભાડેથી આપવાના છે. વાંકાનેર શહેરની ગુલશન પાર્ક સોસાયટી, સંસ્કૃતિ વિદ્યાલયની આજુબાજુ તથા વાંકાનેર-અમદાવાદ હાઇવે રોડ ટચ મોકાની જગ્યાઓ પર ગોડાઉન તથા ખુલ્લા પ્લોટ સરકારી રજીસ્ટર કરાર સાથે ભાડેથી આપવાના હોય જેથી રસ ધરાવતા તમામ ભાઈઓએ વહેલાં તે પહેલાંના ધોરણે નીચેના નંબર પર સંપર્ક કરવો…
દુકાન, ગોડાઉન તથા ખુલ્લા પ્લોટ માટે ઉપલબ્ધ સુવિધાઓ…
• ફુલ ફર્નિસ્ડ દાણાપીઠ વિસ્તારમાં દરેક ધંધા/ઓફીસ માટે અનુકૂળ દુકાન…
• આપની જરૂરીયાત મુજબ દરેક સાઈઝના પ્લોટ તથા ગોડાઉન..
• સરકાર માન્ય ભાડા કરાર સાથે…
• નેશનલ હાઈવે ટચ
• શહેરના હાર્દ સમા વિસ્તારમાં મોકાની જગ્યાઓ પર
• તમામ જરૂરી સુવિધાઓ સાથે…
• દરેક ઉદ્યોગ-ધંધા માટે અનુકૂળ જગ્યા…
👉🏻 વાંકાનેર શહેરની આસપાસ દુકાન, ગોડાઉન તથા ખુલ્લા પ્લોટ ભાડેથી રાખવાં માટે સંપર્ક કરો…