સબિલ કમીટી તથા તાજીયા કમીટીઓ માટે ખાસ વ્યાજબી દરે લોબાન ઉપલબ્ધ…

તમામ પ્રકારની ધાર્મિક વિધિઓ માટે ખાસ લોબાન-ધુપ, (અત્તરથી બનાવેલ)અગરબત્તીની વિશાળ રેન્જ : આરબ આર અમીરાતના ઓરીજીનલ અત્તર, સ્પેશિયલ અગરબત્તી સહિત અઢળક વેરાયટીઓ એકદમ વાજબી ભાવે એક જ સ્થળે….

વાંકાનેર વિસ્તારમાં અત્તર, પરફ્યુમ, અગરબત્તી તથા લોબાન-ધુપ માટે ખાસ અને અઢળક વેરાયટીઓનો ખજાનો હવે ગેલેક્સી ધ પરફ્યુમ વર્લ્ડ ખાતે ઉપલબ્ધ થઇ ચુક્યો છે. જેમાં અહીંથી આપને હાલ ચાલતા મોહરમ તેમજ શ્રાવણ માસ નિમિત્તે ધાર્મિક વિધિઓ માટે ખાસ પ્રકારના લોબાન, ધુપ, અગરબત્તી તથા અત્તરની વિશાળ રેન્જ હાજર સ્ટોક મા મળી રહેશે…

મોહરમ તેમજ શ્રાવણ માસ નિમિત્તે ધાર્મિક વિધિઓ માટે ખાસ પ્રકારના લોબાન, ધૂપ, અગરબત્તી, અત્તર….

ગેલેક્સી ધ પરફ્યુમ વર્લ્ડ દ્વારા હાલ ચાલતા પવિત્ર મોહરમ તેમજ શ્રાવણ માસ નિમિત્તે અલગ અલગ પ્રકારની ધાર્મિક વિધિઓ માટે ખાસ પ્રકારના અને આરબ અલ અમીરાતના લોબાન-ધૂપ, અગરબત્તી અને અત્તર માટે વિશેષ સ્ટોક મંગાવવામાં આવ્યો છે, જેનો લાભ લેવા માટે તમામ ગ્રાહકોએ એકવાર અવશ્ય ગેલેક્સી : ધ પરફ્યુમ વર્લ્ડની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે….

તો રાહ શેની જુઓ છો આજે જ પધારો…

ખુશ્બુના શોખીનો માટે ખાસ….

ગેલેક્સી : ધ પરફ્યુમ વર્લ્ડ

હમઝા બાદી

મો. 99741 62012

ત્રીભોવન ચેમ્બર, મોમીન શેરીની સામે, પ્રતાપ રોડ, વાંકાનેર

ગેલેક્સી પરફ્યુમ વર્લ્ડ વિશે વધુ માહિતી માટે નીચેની લીંક પર ક્લિક કરો… 👇👇

https://wa.me/c/91997416201

પરફ્યુમ,અત્તર, અગરબત્તી,લોબાન મા આવતા નવા નવા અપડેટ વીશે માહીતી મે‌‌ળવવા માટે ગ્રૂપ જોઈન કરો…

https://chat.whatsapp.com/LWhtdptYhyo5Ww7nvEDSpT

error: Content is protected !!