અવનવી ફર્નિચર આઇટમો જોવા માટે ગેલેક્સી ફર્નિચર ખાતે એકવાર અવશ્ય પધારો….

વાંકાનેર શહેર ખાતે છેલ્લા દસ વર્ષથી કાર્યરત ફર્નિચરના વિશાળ શોરૂમ એવા ગેલેક્સી ફર્નિચર દ્વારા પોતાના ગ્રાહકો માટે લગ્ન સિઝન સ્પેશ્યલ અવનવી ફર્નિચર આઇટમોમાં એકદમ નવી ડિઝાઇનો સાથે વિશાળ સ્ટોકમાં ઉપલબ્ધ કરવામાં આવ્યો છે, જેથી આપની લાડકી દીકરીના કરિયાવરની ખરીદી કરતા પહેલા એકવાર અવશ્ય અમારા શોરૂમની મુલાકાત લેવા તમામ ગ્રાહકોને ગેલેક્સી ફર્નિચર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે….

ગેલેક્સી ફર્નિચર ખાતેથી ગ્રાહકોને દિકરીના કરીયાવરની અવનવી આઈટમો, ટેબલ, ખુરશી, ટીપોઈ, ગાદલા, શોફા, કબાટ સહિત ફર્નિચરની તમામ વેરાયટીઓ એકદમ નવી ડિઝાઇનો, બેસ્ટ પ્રોડક્ટ, બેસ્ટ સર્વિસ સાથે એકદમ વ્યાજબી ભાવેથી મળી રહેશે….

આપની દિકરીના કરીયાવર તથા અન્ય ફર્નિચર આઇટમોની ખરીદી કરતાં પહેલાં એકવાર અવશ્ય અમારા શોરૂમની મુલાકાત લો…

 • બ્રાંચ – 1 • 

ગેલેક્સી ફર્નિચર

ધર્મેન્દ્ર કોમ્પલેક્ષ, જીનપરા મેઈન રોડ, વાંકાનેર

 • બ્રાંચ – 2 • 

ગેલેક્સી ફર્નિચર

નુરાની કોમ્પલેક્ષ, મોમીનશાહ બાવા દરગાહની બાજુમાં, નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર

સરફરાઝ આંબલીયા
મો. 97372 78674

અલીભાઈ ડેરી (કેરાળા)
મો. 98248 49292

error: Content is protected !!