ખુશ્બુ વગર તહેવારો અધુરાં છે માટે ગેલેક્સી : ધ પરફ્યુમ વર્લ્ડ ખાતે આ ઈદે મીલાદુન્નબી તહેવાર પર ખાસ ઈમ્પોટેડ અત્તર, અગરબત્તી અને લોબાનનો અઢળક ખજાનો ઉપલબ્ધ….
આપના ઘર, ઓફીસ, ધંધાનાં સ્થળ, મહોલ્લા, મસ્જિદ સહિતને આ ઈદે મીલાદુન્નબી નિમિત્તે ઓરીજીનલ ખુશ્બુથી મહેકાવવા માટે ગેલેક્સી ધ પરફ્યુમ વર્લ્ડ લાવ્યું છે, અઢળક વેરાયટીઓ સાથે લોબાન, અત્તર, અગરબત્તી, ઈમ્પોટેડ બખૂર સહિતનો ખજાનો અને એ પણ બજાર ભાવ કરતા એકદમ વ્યાજબી દરેથી…
ગેલેક્સી ધ પરફ્યુમ વર્લ્ડ દ્વારા આ ઈદ-એ-મિલાદ તહેવાર માટે દરેક ગ્રાહકો માટે ખાસ પ્રકારના અને આરબ અલ અમીરાતના લોબાન-ધૂપ, અત્તર, અગરબત્તી હાજર સ્ટોકમાં ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ સાથે જ લિમિટેડ સ્ટોકમાં ઊદ, મોગરા, ચંદન અગરબત્તી (લોંગ બત્તી 24 ઈંચ-ચાર કલાક બર્નીંગ) પણ મળી રહેશે…
તો રાહ શેની જુઓ છો આજે જ મુલાકાત લો…
ગેલેક્સી :ધ પરફ્યુમ વર્લ્ડ
ત્રીભોવન ચેમ્બર, મોમીન શેરીની સામે, પ્રતાપ રોડ, વાંકાનેર
હમઝા બાદી
મો. 99741 62012
વધુ માહિતી માટે તથા દરેક પ્રોડક્ટના કેટલોગ જોવા માટે અહીં ક્લિક કરો….👇👇👇
https://wa.me/message/CPMU4XLEBPNSF1