ફોબર્સ મેગા ટન હેવી ડ્યુટી એસીની ખરીદી પર મેળવો રૂ. 9,000 ની કિંમતનું ગોલ્ડ વાઉચર ફ્રી, સાથે જ બીજી અવનવી ઓફરો તો ખરીજ : આજે જ પધારો તકદીર ઈલેક્ટ્રોનિક્સના ભવ્ય દિવાળી ધમાકા સેલમાં…

ખરીદો ભારતનું પહેલું મેગા ટન હેવી ડ્યુટી ડોક્ટર એ.સી. 1.2 Tn. /1.7 Tn. /2.2 ટન 5* In. માંથી કોઈપણ એક એ.સી. અને મેળવો અધધ રૂ. 9,000 ની કિંમતનું ગોલ્ડ વાઉચર બિલકુલ ફ્રી. આ સાથે જ જો ગ્રાહકોને વાઉચર ન જોતુ હોય તો પ્રોડક્ટની કિંમતમાંથી ખરીદી રૂ. 9,000 સીધા જ બાદ….હા સાચે જ તમે બરોબર વાંચ્યું છે જેટલી રકમની ગીફ્ટ છે તે ન જોઈએ તો તેટલા જ રૂપિયા બાદ…બજારમાં અન્ય વેપારીઓ દ્વારા રૂ. 4,000 સુધીની બેગ અથવા ગીફ્ટ ફ્રી અપાતા હોય છે પરંતુ આ ગીફ્ટ ગ્રાહકોને ન જોઈતી હોય તો કોઈપણ જગ્યાએ ગીફ્ટની પુરી રકમ બાદ કરી અપાતી નથી ગ્રાહકો એ વાતને સમજે છે કે જેટલા રૂપિયા બાદ કરી આપવામાં આવે તેટલા જ રૂપિયાની તે ગીફ્ટ હોય અને જાણીએ છીએ કે ગ્રાહકો પ્રોડક્ટ લેવા માટે આવે છે ગીફ્ટ નહીં ! માટે અમો અમારા ગ્રાહકો માટે ‘ સીધી બાત, નો બકવાસ ‘ સાથે આ ગીફ્ટ વાઉચરની કિંમત ખરીદી પર સીધી બાદ આપીએ છીએ…

તકદીર ઈલેક્ટ્રોનિક્સના આ ભવ્ય દિવાળી ધમાકા સેલમાં ગ્રાહકોને બેસ્ટ પ્રોડક્ટ + બેસ્ટ પ્રાઈઝ અને સીધો ફાયદો અને સાથે આઠ-આઠ ઓફરો*નો લાભ આપી રહ્યા છીએ…

૧). કોઈપણ ખરીદી પર બે શ્યોર ગીફ્ટ ફ્રી…
૨). શો-રૂમ તરફથી મેગા ડ્રોની ટીકીટ બિલકુલ મફત.‌‌..
૩). ક્રેડિટ કાર્ડ પર 10 થી 20% સુધી ડિસ્કાઉન્ટ..*

૪). ફાયનાન્સ પર 15% સુધી કેસબેક*(ફાયનાન્સ કંપનીના નિયમો અને સમય મુજબ)
૫). સોની ટીવી, ગોદરેજ ફ્રીઝ, યુરેકા ફોબર્સ આર.ઓ. ફિલ્ટરની ખરીદી પર એક EMI હપ્તો ફ્રી….
૬). ગોલ્ડ કોઈન લક્કી ડ્રોનો લાભ…*
૭). રૂ. 8,000ની કિંમતના ફાયનાન્સ કંપનીના વાઉચર ફ્રી…*
૮). સ્ટેચ કાર્ડ દ્વારા ગીફ્ટ અને કેસ જીતવાની તક…

આ સાથે જ અમારે ત્યાંથી દરેક કંપનીના એલ.ઈ.ડી. ટીવી, એ.સી., વોશીંગ મશીન, ઘરઘંટી, ફ્રીઝ, મોબાઇલ ફોન, હોમ થિયેટર, ટાવર ડીજે સ્પીકર, સાઉન્ડ બાર, આર.ઓ. સહિત બધી જ ઈલેક્ટ્રોનિક્સ આઈટમો 0% ફાયનાન્સ(બજાજ/HDB/HDFC પેપર ફાયનાન્સ) સાથે મળશે….

તો રાહ શેની જુઓ છો, આજે જ પધારો અમારા ભવ્ય શો-રૂમ ખાતે અને લાભ લો દિવાળી ધમાકા સેલનો…

 તકદીર ઈલેક્ટ્રોનિક્સ 

મશાયખી ચેમ્બર, નીચે સેલરમાં, ગ્રીન ચોક, વાંકાનેર

મો. 99981 57762

 

error: Content is protected !!