વાંકાનેર શહેર નજીક સૌથી વિકસિત અને ડેવલપ એરિયામાં સર્વશ્રેષ્ઠ સુવિધાઓ સાથે પ્લોટ ખરીદવા આજે જ સંપર્ક કરો…
વાંકાનેર વિસ્તારની શાંતિપ્રિય જનતા રહેવા માટે પણ શાંત અને વેલ ડેવલપ વિસ્તાર પસંદ કરતી હોય છે, ત્યારે આવા રોયલ લોકો માટે દેવમણી ડેવલોપર્સ દ્વારા વાંકાનેર શહેર નજીક પંચાસર રોડ પર રેસિડેન્ટ પ્લોટીંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વહેલાં તે પહેલાંના ધોરણે પ્લોટના બુકિંગ શરૂ કરવામાં આવ્યા છે….
રેસિડેન્ટ પ્લોટીંગ માટે ઉપલબ્ધ સુવિધાઓ…
• વાંકાનેર શહેરથી તદ્દન નજીક
• ટાઇટલ ક્લિયર
• ૧૦૦% લોનેબલ
• વિશાળ રોડ-રસ્તાઓ
• વાંકાનેર નગરપાલિકાની હદમાં
૭૦ થી પણ વધુ પ્લોટ
• ખરીદો રેસીડેન્ટ પ્લોટ એકદમ વ્યાજબી ભાવેથી..
• નેશનલ હાઈવેથી માત્ર ૨૦૦ મીટરના અંતરે
તો રાહ શેની જુઓ છો, આ દિવાળીનાં શુભ મુહર્ત પર તમારા સપનાના ઘર માટે પ્લોટ બુક કરવા આજે જ સંપર્ક કરો…