છેલ્લા 11 વર્ષથી ગ્રાહકોના વિશ્વાસનું પ્રતીક બનેલ D & S Garments દ્વારા આપણા વાંકાનેર શહેરમાં બાળકોના બ્રાન્ડેડ કપડાંના ભવ્ય શો-રૂમ D & S Kids ની શરૂઆત કરવામાં આવી છે જેમાં આ દિવાળી પર એકદમ નવી રેન્જ, દરેક પ્રકારની વેરાયટીઓ એકદમ વ્યાજબી ભાવે બાળકોના બ્રાન્ડેડ કપડાં ખરીદવા પર વિશેષ ઓફરો આપવામાં આવી રહી છે…
(અન્ય શહેરોમાં ખરીદી કરવા જતાં પહેલાં અમારા શોરૂમની એકવાર અવશ્ય મુલાકાત લો…)