Category: સૌરાષ્ટ્ર-ગુજરાત

કોરોના બેફામ બનતા રાજ્યમાં ફરી નવા નિયંત્રણ : ધોરણ 1 થી 9 ની શાળાઓ ફરી બંધ, આજથી રાજ્યમાં 17 નવા નિયંત્રણો લાગુ…

રાજ્યમાં કોરોના-ઓમિક્રોનના 5000થી વધુ કેસો નોંધાવા લાગ્યા છે. જેને પગલે વાઇબ્રન્ટ સમિટ સહિતના તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ફરીથી નિયંત્રણો લાગુ કરવાની જરૂરિયાત લાગતા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, અનેક જીલ્લામાં કમોસમી વરસાદ : ખેડૂતોની હાલત કફોડી….

ભર શિયાળે અચાનક વાતાવરણમાં પલટા સાથે બે દિવસના વાદળછાયા વાતાવરણ બાદ ગઈકાલ સાંજથી હજુ સુધી ઠેકઠેકાણે કમોસમી વરસાદ નોંધાયો, ઉભા શિયાળું પાક પર મોટા જોખમથી ખેડૂતો પરેશાન… ગુજરાતમાં આગામી 27…

રાજ્યમાં આજથી ધોરણ 1 થી 5 ના ઓફ લાઈન વર્ગો શરૂ, વિદ્યાર્થીઓમાં ઉત્સાહ….

રાજ્યમાં કોરોનાના કારણે આશરે 20 માસથી એટલે કે 20 માર્ચ, 2020થી ધો.1 થી 5ની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય બંધ હતું, પરંતુ હાલમાં સંક્રમણ ઘટતા રાજ્ય સરકારે આજથી તા.22ના સોમવારથી રાજ્યની તમામ…

ઉડતા ગુજરાત : એટીએસ દ્વારા મોરબીના માળીયા નજીક ઝીંઝુડા ગામે મોડી રાત્રે દરોડા પાડી અધધ રૂ. 500 કરોડનું ડ્રગ ઝડપી લીધું…

ગુજરાતમાં થોડ સમય અગાઉ અબજો રૂપિયાના ડ્રગ પકડાયાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં ફરી ગઈકાલે મોરબી જિલ્લાના માળીયા તાલુકાના ઝીંઝુડા ગામ નજીકથી ગુજરાત એટીએસ દ્વારા ગુપ્ત ઓપરેશન પાર પાડી રૂ.…

બ્રેકિંગ ન્યૂઝ : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું, રાજકીય હલચલ તેજ….

રાજ્યપાલના નિવાસે જઈ રૂપાણીએ રાજીનામું આપ્યું… સંવત્સરીના બીજા જ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપીને સહુ કોઈને ચોંકાવી દીધા છે. જેના પગલે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાય તેવી પણ…

પાકિસ્તાનની જેલમાં ફસાયેલા ભારતીય માછીમારોને છોડાવવા રાજકોટ ખાતેથી અવાજ બુલંદ…

સૌરાષ્ટ્ર સહિતનાં સેંકડો ભારતીય માછીમારોની હાલત દયનીય બની રહી છે. એક તરફ કોરોનાને કારણે માછીમારીને મોટું નુકશાન થયુ છે બીજી તરફ અનેક પરિવારોનાં મોભી છેલ્લા 4 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ…

ગુજરાતમાં 25 જુનથી RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે, જાણો સંપૂર્ણ વિગતો…

ગુજરાતમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં આરટીઇ હેઠળ પ્રવેશ મેળવવા માટે ઇચ્છતા વાલીઓ માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 1…

ગુજરાતના ત્રણેય મુસ્લિમ ધારાસભ્યોએ દિલ્હી ખાતે એહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની નાદુરસ્ત તબિયતના ખબર અંતર પૂછ્યા….

કોંગ્રેસના નવનિયુક્ત રાષ્ટ્રીય માયનોરીટી સેલના પ્રમુખ ઈમરાન પ્રતાપગઢીની શુભેચ્છા મુલાકાત લઈ અભિનંદન પાઠવ્યા : હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા ફૈઝલ પટેલ ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાથના કરાઇ… રાષ્ટ્રીય કોંગ્રેસના…

મોહસીને આઝમ મિશન દ્વારા તૌકતે વાવાઝોડાના 300 જેટલા અસરગ્રસ્ત પરિવારોમાં રાશન કિટ વિતરણ કરાઇ…

થોડા દિવસો પહેલા ગુજરાતમાં ભયાનક વાવાજોડુ તૌકતે એ ભારે તારાજી સર્જી હતી જેની અસર ખાસ કરીને સમુદ્રી કિનારે દેખાઈ હતી. ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા રાજુલા, ઉના, નિતલી, રોઈસા, કોદીયા, વરસિંગ પુર…

ભાજપ સરકારે કરેલ રાસાયણિક ખાતરના ભાવ વધારા સામેના વિરોધના વંટોળ બાદ લોલીપોપ સમાન સબસિડી આપી, પરંતુ ક્યાં સુધી ?

પેટ્રોલ-ડીઝલમાં પણ દરરોજ ધીમીધારે કરતો ભાવ વધારો : પ્રથમ ભાજપ સરકારે રાંધણ ગેસ સિલિન્ડર પર અપાતી સબસીડી ધીમે ધીમે ઘટાડી આજે સંપૂર્ણપણે નાબૂદ કરી : રાસાયણિક ખાતરના ભાવવધારાના વિરોધને શાંત…

error: Content is protected !!