Category: વિશેષ સમાચાર

વાંકાનેર : મીલપ્લોટ રોડ પર 1976માં સરકારે ગરીબોને આપેલ જમીન શરતભંગમાં ખાલસા કરાવી બારોબાર અમીરોને ફાળવાઈ ગઈ કે શું ?

ગરીબોની જમીન પર અમીરોના બંગલા : વાંકાનેર-મીલપ્લોટ રોડ પર આવેલ સર્વે નં. 203 ની જમીન બંધબારણે ગરીબો પાસેથી ખાલસા કરાવી અમીરોને બંગલા બનાવવા માટે અપાઇ ગઇ અને એ પણ મંજૂરી…

વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ પર રેકડી-રાજથી ઉદભવતી ચક્કાજામ ટ્રાફિક સમસ્યા, તંત્ર મુક પ્રેક્ષક…

આંખે વળગે તેવી ટ્રાફિક સમસ્યા હોવા છતાં આજ સુધી કોઈ નક્કર કામગીરી કરાઇ નથી : રોજબરોજની સમસ્યાથી ત્રસ્ત વેપારીઓ અને નાગરિકો સમસ્યાના કાયમી હલને જંખી રહ્યા છે… વાંકાનેર શહેરની મધ્યમાં…

વાંકાનેરના રાજાવડલા અને ખાંભારા ગામને જોડતો મુખ્ય માર્ગ બંધ કરતું રેલ્વે તંત્ર, નાગરિકો ત્રાહિમામ…

રેલ્વે લાઈનના ચાલતાં કામ હિસાબે ડાયવર્ઝન વ્યવસ્થાના અભાવે મુખ્ય માર્ગ બંધ થતાં ગ્રામજનો અને રોડ પર આવેલ ગૌશાળા માટે સર્જાતી મોટી હાલાકી ક્યારે દુર થશે ? વાંકાનેર શહેર નજીક આવેલ…

વાંકાનેર : ઢુવા-માટેલ રોડ પરથી જાહેરમાં જુગાર રમતા પાંચને ઝડપી લેતી વાંકાનેર તાલુકા પોલીસ…

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુબોધ ઓડેદરા તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાધીકા ભારાઇની સુચના હેઠળ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ પર આવેલા અમરધામ…

વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામના પાટિયા પાસે હાઈવે રોડ નજીક ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટને સળગાવતા ધુમાડા-રાજ, ગંભીર અકસ્માતનો ભય છતાં પ્રદુષણ બોર્ડ નિદ્રામાં…

નેશનલ હાઈવે રોડની બાજુમાં જ કારખાનેદાર દ્વારા છેલ્લા 15 દિવસથી ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટને સળગાવતા સર્જાતી સમસ્યા… એક તરફ રાજ્ય સરકાર દ્વારા વધતા જતા પ્રદુષણ બાબતે પર્યાવરણને બચાવવા વૃક્ષારોપણ કાર્યને વેગવાન બનાવાઇ…

વાંકાનેર શહેરમાં રઝડતા ઢોરોના ત્રાસથી નાગરિકો ત્રાહિમામ, મોરબી પાલિકા દ્વારા ઢોર પકડ ઝુંબેશ શરૂ કરાઇ પરંતુ વાંકાનેરમાં ક્યારે ?

વાંકાનેર શહેર જાણે રઝળતા ઢોરોનો અડ્ડો બની ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે, જેમાં ઠેરઠેર રઝડતા ઢોરો શહેરના માર્ગો પર અડિંગો જમાવી બેસે છે જેના કારણે છાસવારે શહેરના માર્ગો પર…

વાંકાનેર શહેર વચ્ચેથી પસાર થતી મચ્છુ નદીમાં ગાંડી વેલનું સ્થપાયેલ સામ્રાજ્ય ક્યારે દુર કરાશે ?

ગાંડી વેલના કારણે પાણીનો સંગ્રહ ઘટી જવાનો અને તેમાં રહેતા ઝેરી સાપોના કારણે કાંઠ વિસ્તારના નાગરિકો ત્રાહિમામ, ગાંડી વેલનું સામ્રાજ્ય વિસ્તારે તે પુર્વે તેને દુર કરવી અનિવાર્ય… વાંકાનેર શહેરની મધ્યમાંથી…

વાંકાનેર હાઈવે ચોકડી બની અકસ્માત ઝોન : ગઈકાલે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો…

છેલ્લા સાત દિવસમાં સર્જાયો બીજો ગંભીર અકસ્માત : જવાબદાર તંત્રની નિંભરતાના કારણે નિર્દોષ નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે, હવે તો જાગો… વાંકાનેર હાઈવે ચોકડી જાણે અકસ્માત ઝોન બની હોય તેવો…

ચક્રવાત ઈમ્પેક્ટ : મોરબી જિલ્લામાં ગેરકાયદેસર બાયો ડિઝલનો વેપલો કરનારા પર પોલીસના દરોડા….

ગત તા. 23 જુનના ચક્રવાત ન્યુઝના મોરબી જિલ્લામાં ગેરકાયદેસર બાયો ડિઝલના વેપલાના ચાલતા કૌભાંડ બાબતે અખબારી અહેવાલો પ્રસિદ્ધ કરાયા હતા, જે બાદ અહેવાલની નોંધ લઇ મુખ્યમંત્રીના આદેશથી પોલીસ સક્રિય બની….…

મોરબી જિલ્લામાં નાના ટેન્કરો દ્વારા કરાતી ડિઝલની હોમ ડિલિવરીમાં કરાતી 40% બાયો ડિઝલની ભેળસેળ…!

વાંકાનેર-મોરબી વિસ્તારમાં મોટો ઇન્ડસ્ટ્રીયલ એરીયા હોય જેમાં મોટાભાગની ફેક્ટરીઓમાં ડીઝલની વધુ જરૂરિયાત હોવાના કારણે કારખાનેદારો દ્વારા ડાયરેક્ટ પેટ્રોલપંપ પરથી જ ડીઝલ નાના વાહનો મારફતે હોમ ડિલિવરી થકી મંગાવવામાં આવે છે,…

error: Content is protected !!