Category: મુખ્ય સમાચાર

વાંકાનેર તાલુકાના મહીકા ગામે વ્યાજખોરીના ગુનામાં સંડોવાયેલ બંને ભાઈઓનાં આગોતરાં જામીન મંજુર….

વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે રહેતા ફરીયાદી ઉસ્માનભાઈ માહમદભાઈએ આજ ગામના આરોપી વિજય શિવાભાઈ ચાવડા અને સતિષ શિવાભાઈ ચાવડા સામે વાંકાનેર તાલુકા પોલીસમાં પાંચ લાખના વ્યાજના પસંદ લાખ ચૂકવવા છતાં…

વાંકાનેર વિસ્તારમાં દિપડાનો આતંક યથાવત, જાલસીકા ગામની સીમમાં બે વાછરડાનું મારણ કરતો દિપડો….

વાંકાનેર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અવાર નવાર માનવ વસાહતમાં જંગલી પ્રાણીઓ ઘૂસી અને પશુઓના મારણ કરતા હોવાના સમાચારો સામે આવતાં હોય છે, ત્યારે ફરી વાંકાનેર તાલુકાના જાલસીકા ગામની સીમમાં વાડી…

વાંકાનેર : ખનીજચોરીમાં ઝડપાયેલ હિટાચી મશીન છોડાવવા કોર્ટમાં નકલી સોલવંશી સર્ટિફિકેટ રજૂ કરનારા ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો….

વાંકાનેર શહેર નજીક ચાલતી ખનીજચોરી પર પોલીસે દરોડો પાડી ખનીજચોરીમાં એક એક કિંમતી હિટાચી મશીન જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી, જે બનાવમાં આ હિટાચી મશીનને છોડાવવા માટે ત્રણ…

Happy Birthday : વાંકાનેરના ઉદ્યોગપતિ ઝાકીરભાઈ માથકીયા(ગ્લોસી)નો આજે જન્મદિવસ….

વાંકાનેરના જાણીતા ઉદ્યોગપતિ અને ડેવલોપર એવા ઝાકીરભાઈ માથકીયા(ગ્લોસી)નો આજે જન્મદિવસ છે જેઓ આજે પોતાના જીવનના ૫૪ વર્ષ પુરા કરી ૫૫ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. ઉદ્યોગિક ક્ષેત્રે હરણફાળ…

વાંકાનેર શહેર નજીક કેરાળા ગામના બોર્ડ પાસે યુવાનનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ….

હાઇવે નજીક નાલા નીચે અકસ્માતગ્રસ્ત એક્ટિવા અને યુવાનનો મૃતદેહ મળી આવ્યો, પોલીસ ટીમ ઘટનાસ્થળે… વાંકાનેર શહેર નજીક આવેલ કેરાળા ગામના બોર્ડ પાસે આજે સવારે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો,…

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે પારકી વાડીએ પાણી પીવા ગયેલ યુવાન પર કુહાડી વડે હુમલો….

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ ખાતે રહેતો એક યુવાન ગામની સીમમાં આવેલ આરોપીની વાડીએ બપોરે લાકડા કાપી પાણી પીવા માટે જતા આ બાબતનું સારૂં નહી લાગતાં આરોપીએ યુવાન પર કુહાડી વડે…

પેટ્રોલ પુરાવાના બહાને નકલી નોટ વટાવવા ગયેલ વાંકાનેરના વકીલને દસ વર્ષની સજા ફટકારતી કોર્ટ….

કોર્ટે નકલી નોટના ગુનામાં આરોપીને દસ વર્ષની સજા અને રૂ. 50,000 નો દંડ ફટકાર્યો…. વાંકાનેર શહેર ખાતે રહી વકીલાત કરતાં અને વર્ષ 2011માં નકલી નોટ વટાવવાના પ્રયાસમાં પકડાયેલા આરોપી અબ્દુલ…

વાંકાનેર શહેરના વિશીપરા વિસ્તારમાંથી જાહેરમાં વરલી મટકા જુગારના આંકડા લેતા એક શખ્સ ઝડપાયો….

વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના વિસીપરા વિસ્તારમાં આવેલ સરકારી અનાજના ગોડાઉન પાસે પોલીસે દરોડો પાડી જાહેરમાં વર્લી મટકા આંકડા લેતા એક…

વાંકાનેર તાલુકાના ખખાણા ગામ ખાતે રહેતા યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું….

વાંકાનેર તાલુકાના ખખાણા ગામ ખાતે રહેતા એક યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લેતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે…

આગામી રમઝાન ઈદ નિમિત્તે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ત્રણ દિવસની રજા જાહેર કરાઇ….

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આગામી રમઝાન ઇદના તહેવાર અનુસંધાને ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી છે, જેથી શનિવારથી સોમવાર સુધી ત્રણ દિવસ યાર્ડની તમામ કામગીરી બંધ રહેશે તેમજ સોમવારથી માલની ઉતરાઈ…

error: Content is protected !!