Category: મુખ્ય સમાચાર

પ્રજાસત્તાક પર્વ : વાંકાનેર વિસ્તારમાં આન, બાન અને શાન સાથે લહેરાયો તિરંગો…

72માં પ્રજાસત્તાક પર્વની વાંકાનેર સેવાસદન ખાતે ઉજવણી… ૭૨ માં પ્રજાસત્તાક દિવસની વાંકાનેર સેવા સદન ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વાંકાનેર મામલતદારના હસ્તે ધ્વજ વંદન કરી તિરંગાને સલામી આપવામાં આવી…

મોરબી જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી…

જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના હસ્તે તિરંગાને સલામી અપાઇ : શ્રેષ્ઠ કામગીરી કરનાર ૧૮ જેટલા કર્મચારીઓને સન્માનીત કરાયા… ૭૨માં પ્રજાસત્તાક પર્વની મોરબીના એલ.ઇ. કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કલેક્ટર શ્રી જે. બી.…

વાંકાનેર તાલુકાના દલડી ગામ નજીક ટ્રેન હેઠળ પડતું મુકી યુવાનનો આપઘાત…

વાંકાનેર તાલુકાના દલડી ગામ નજીક આજે બપોરના સમયે 23 વર્ષીય એક યુવાને ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં હાલ રેલ્વે પોલીસ દ્વારા યુવાનના…

વાંકાનેર શહેર PSI પી. સી. મોલિયાની બદલી, નવા PSI તરીકે બી. ડી. જાડેજાની નિમણૂક…

વાંકાનેર શહેર પોલીસ મથક ખાતે ફરજ બજાવતા પી.એસ.આઇ. પી. સી. મોલીયાની આજે બદલી કરવામાં આવી છે જેમની જગ્યાએ વડોદરા ખાતે ફરજ બજાવતા પી.એસ.આઈ. બી. ડી. જાડેજા ની નિમણુક કરવામાં આવી…

વાંકાનેર : ઢાળમાં ટ્રેક્ટર ઊલળતા ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે દબાઇ જવાથી ટ્રેકટર ચાલકનું મોત….

વાંકાનેર તાલુકાના મહિકા અને ગારીયા ગામ વચ્ચે રોડ પર ઢાળ ચડાવતી વખતે અચાનક ટ્રેક્ટર ઉલળતા ટ્રેક્ટર તથા ટ્રોલી વચ્ચે દબાઇ જવાથી ટ્રેક્ટર ચાલકનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે…

મોરબી-વાંકાનેર હાઈવે પર ડમ્પર ચાલકે રોડ ક્રોસ કરતી વેળાએ હડફેટે લેતા એકનું મોત…

મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર વર્ધમાન હોટેલ નજીક એટ ટ્રકના ચાલકે રોડ ક્રોસ કરતી વેળાએ એક વ્યક્તિને હડફેટે લેતાં તેને શરીરે ગંભીર ઈજા થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો…

વાંકાનેર વિસ્તારમાંથી વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો : માટેલ રોડ પર ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ તબીબને પકડી પાડતી મોરબી એસ.ઓ.જી. ટીમ…

વાંકાનેર વિસ્તારમાં કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી દવાખાનું ચલાવતા વધુ એક બોગસ ડોકટરને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી લીધો હતો. જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે મેડિકલ…

ઈકો ઝોન મુદ્દે સરકારે લોલીપોપ આપી, અમારી માંગણી ઈકો ઝોનને સંપૂર્ણ રદ કરવાની છે : ઈકો ઝોન લડત સમિતિ-વાંકાનેર

વાંકાનેર તાલુકાના વિડિ ભોજપરા, ખીજડીયા, ઘીયાવડ, રાજાવડલા, કોઠી અને જાલસીકા સહિતના ગામોમાં મોટી સંખ્યામાં ખેડૂતોની ખેતીની જમીનને સરકારે એક નોટિફિકેશન બહાર પાડી ઇકો સેન્સિટીવ ઝોનમાં સમાવેશ કરેલ છે જેમાં આ…

વાંકાનેર : ઢુવા પીએચસી ખાતે 17 કોરોના વોરિયર્સને કોરોના રસી આપવામાં આવી…

વાંકાનેર શહેર નજીક આવેલ ઢુવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે જિલ્લા આરોગ્ય અધિકારી તથા જિલ્લા આર.સી.એચ ઓફિસર અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આરીફ શેરસિયાના માર્ગદર્શન હેઠળ કોરોના રસીકરણ કેમ્પનું આયોજન…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર : છ મહાનગરપાલિકા માટે 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા તથા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ મતદાન…

ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આજે જાહેરાત કરવામાં આવી છે જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે, પ્રથમ તબક્કે મહાનગરપાલિકા અને પછી નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી…

error: Content is protected !!