Category: મુખ્ય સમાચાર

વાંકાનેર : માટેલ ગામ નજીક-જામસર ચોકડી પાસે આવેલ પેપરમિલમાં લાગી વિકરાળ આગ, રાજકોટ-મોરબી-વાંકાનેર-હળવદ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે…

વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક, જામસર ચોકડી પાસે આવેલ એક પેપરમિલમાં અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા વાંકાનેર, હળવદ અને મોરબી ફાયર બ્રિગેડની ટીમો દોડી ગઈ હતી જે બાદ આગે…

વાંકાનેર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અપડેટ : આજે વધુ 69 ફોર્મ ઉપડ્યા, એક ઉમેદવારે ફોર્મ રજૂ કર્યું…

હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બરોબર માહોલ જામ્યો છે ત્યારે ઉમેદવારોએ પણ પોતાની દાવેદારી મજબૂત કરવા કમર કસી છે. આ વચ્ચે આજે ફોર્મ ઉપાડવા-ભરવાના બીજા દિવસે વાંકાનેર નગરપાલિકા, તાલુકા…

વાંકાનેર : બારોટ સમાજનું સ્નેહમિલન યોજાયું, નવા હોદેદારોની વરણી કરાઈ….

વાંકાનેર શહેર ખાતે શ્રી યુવા બારોટ સોશિયલ ગ્રુપ-વાંકાનેર દ્વારા સમસ્ત વાંકાનેર બારોટ સમાજનું સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વાનુમતે સમાજના સંગઠનના નવા હોદેદારોની નિમણૂક કરવામાં આવી હતી… આ કાર્યક્રમમાં…

વાંકાનેર : જાહેરમાં ગાળો બોલવાની ના પાડતા પાડોશી શખ્સનો યુવાન પર હુમલો…

વાંકાનેરમાં સામાન્ય બાબતે બે પડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા પાડોશી શખ્સે યુવાન ઉપર લોખંડના પાઈપથી હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ…

વાંકાનેરની કે. કે. શાહ વિદ્યાલયના વિદ્યાર્થીઓની પ્રમાણિકતા : પૈસાથી ભરેલ પાકીટ મુળ માલિકીને પરત કર્યું….

વાંકાનેર શહેરમાં આવેલ વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલની શ્રી કે. કે શાહ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા પ્રમાણિતાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. જેમાં એક સામાન્ય પરિવારમાંથી…

છેલ્લા છ મહિનાથી દારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી વાંકાનેર પોલીસ…

વાંકાનેર શહેર પોલીસ મથકમાં છેલ્લા છ માસથી દારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને વાંકાનેર શહેર પોલીસ ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લા પોલીસ…

વાંકાનેર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : આજે પ્રથમ દિવસે 50થી વધુ ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે એક તરફ આજે ગુજરાતની છ મહાનગર પાલિકાઓમાં ભરાઈ ચૂકેલા ફોર્મની ચકાસણી ચાલી રહી છે ત્યારે આ સાથોસાથ આજથી જ નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે આજે ફોર્મ…

વાંકાનેર હાઈવે ચોકડીથી લીમડા ચોક સુધી અડધા કિમીના રોડમાં સાત ખાડાઓ, નાગરિકો ત્રાહિમામ…

વર્તમાન સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વાંકાનેર તાલુકા પંચાયત-જિલ્લા પંચાયત-નગરપાલિકાની ચૂંટણી પૂર્વે મુદત પુરી થતા હાલ સરકારી વહીવટદાર શાસન અમલમાં છે ત્યારે કહેવું અનિવાર્ય બન્યું છે…

વાંકાનેર : શ્રી દશનામ ગોસ્વામી યુવા ગ્રૂપના નવા હોદ્દેદારોની નિમણૂક કરાઈ…

શ્રી દશનામ ગોસ્વામી યુવા ગ્રૂપ ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર દ્વારા સમાજની વાડી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં આગામી સમયમાં સમાજ લક્ષી કાર્યો અંગે ચર્ચા-વિચારણા અને નવા હોદેદારોની સર્વાનુમતે નિમણુંક…

વાંકાનેર સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ તરીકે જયેશભાઈ ઓઝાની સર્વાનુમતે બિનહરીફ વરણી કરાઈ…

વાંકાનેર શહેરના ગાયત્રી શક્તિપીઠ ખાતે ગઇકાલ રાત્રે વાંકાનેર શહેર તથા તાલુકાના સમસ્ત બ્રહ્મસમાજના અગ્રણીઓની મીટીંગ મળી હતી જેમાં સમાજના સંગઠન તથા પ્રમુખપદની નિમણૂકનો કરવામાં આવી હતી…. કાર્યક્રમમાં ગુજરાત બ્રહ્મસમાજના આગેવાન…

error: Content is protected !!