વાંકાનેર ભાજપ કાર્યાલય ખાતે પુર્વ પર્યાવરણ મંત્રી દિગ્વિજયસિંહ ઝાલાની યાદમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….
વાંકાનેર તાલુકા ભાજપ કાર્યાલય ખાતે આજરોજ પૂર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અને વાંકાનેરના સ્વર્ગસ્થ મહારાણા દિગ્વિજયસિંહ ઝાલાની યાદમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં વાંકાનેરના નાગરિકો, સામાજિક તથા…