Category: વાંકાનેર

જ્ઞાનગંગા સ્કૂલ દ્વારા ધોરણ 12 સાયન્સના રી-નીટ (REE -NEET)ના વર્ગો શરૂ કરાશે…

મેડિકલમાં પ્રવેશ માટેની NEET પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જ જાહેર થયું. આ પરીક્ષામાં વાંકાનેરના ઘણા વિધાર્થીઓએ ખુબ સારા માર્ક્સ મેળવ્યા તો સામે ઘણા વિદ્યાર્થીઓ યોગ્ય શિક્ષણ અને માર્ગદર્શનના અભાવે પોતાની અપેક્ષા…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નજીક રોડ ક્રોસ કરતી વેળાએ કાર ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત…

વાંકાનેર શહેર નજીક આવેલ માર્કેટિંગ યાર્ડ સામે હાઈવે પર રોડ ક્રોસ કરતી વખતે વૃદ્ધને એક કાર ચાલકે હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૃદ્ધનું મોત થયું હતું…

વાંકાનેર તાલુકાના હસનપર ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સોનો પરિવાર પર હુમલો…

વાંકાનેર તાલુકાના હસનપર ગામ અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સો ઘર પાસે ગાળો બોલતા હોય જેને ગાળો બોલવાની ના પાડતાં ચારેય શખ્સોએ પરિવારજનો પર છરી, લોખંડના પાઈપ અને ઈંટો…

દિવાળીની રજાઓમાં ફરવા નિકળેલા પરિવારને અકસ્માત નડયો : વાંકાનેરના કણકોટ ગામ નજીક ઈકો કાર કુવામાં ખાબકતા એક જ પરિવારના ચાર-ચાર સભ્યોના મોત…

કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર કુવામાં ખાબકી, બે મહિલા અને બે બાળકો સહિત એક જ પરિવારના ચાર સભ્યોના મોતથી પરિવારમાં અરેરાટી વ્યાપી…. વાંકાનેર તાલુકાના કણકોટ ગામ નજીક ગતરાત્રીના…

વાંકાનેર : પોલીસમાં અરજી કરવા બાબતે ચાર શખ્સોનો યુવાન પર પાઈપ વડે હુમલો….

વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર વિસ્તારમાં રહેતા એક યુવાન પર પોલીસમાં અરજી કરવા બાબતે ચાર શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવમાં યુવાનની ફરિયાદ…

વાંકાનેર શહેર નજીક લીંબાળાની ધાર પાસે કાર ચાલકે બાઈકને ઠોકરે લેતાં દંપતિ ઈજાગ્રસ્ત….

વાંકાનેર શહેર નજીક આવેલ લીંબળા ધાર પાસે એક કાર ચાલકે બુલેટને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બુલેટ બાઈક સવાર દંપતીને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જેથી આ અકસ્માત અંગે…

વાંકાનેર બાઉન્ડ્રી નજીક 91 નંગ વિદેશી દારૂના ચપલા સાથે એક કાર ચાલક ઝડપાયો….

પોલીસે વિદેશી દારૂ સહિત કુલ રૂ. 1,63,500નો મુદ્દામાલ સાથે એકને ઝડપી લીધો… વાંકાનેર તાલુકા પોલીસના વાંકાનેર બાઉન્ડ્રી નજીક પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક ઇકો કારમાં વિદેશી દારૂની…

વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટી ખાતે રહેતા યુવાનનો જાત જલાવી આપઘાત…

વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટી ખાતે રહેતા એક યુવાને બે દિવસ અગાઉ પોતાના ઘરે શરીરે કેરોસીન છાંટી આગ લગાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં યુવાનને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે…

Happy Birthday : વાંકાનેર મહારાજ કેશરીદેવસિંહ ઝાલાનો આજે જન્મદિવસ…

વાંકાનેર મહારાજ અને ભાજપ અગ્રણી શ્રી કેશરીદેવસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે. સદાબહાર યુવા નેતા અને સતત લોકોને વચ્ચે રહી કામ કરવાની ક્ષમતા ધરાવતા કેશરીદેવસિંહ ઝાલાએ વાંકાનેરના નાગરિકોમાં બહોળી લોકચાહના મેળવી…

વાંકાનેરના ડો.આશીફ ખોરજીયા દ્વારા અમદાવાદ જેવા મેગા સીટીમાં ક્લીયોન ગ્લેમરીટ્ઝ નામની ભવ્ય હોસ્પિટલનો શુભારંભ કરાયો….

વાંકાનેરની અમદાવાદ જેવા મેગા સીટી ખાતે પ્રથમ હોસ્પિટલ ક્લીયોન ગ્લેમરીટ્ઝનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો, વાંકાનેર વાસીઓ ગદગદિત…. વાંકાનેર વિસ્તારમાંથી ઘણા બધા ડોક્ટરો ગુજરાત ભરના અન્ય શહેરોમાં ખાનગી તથા સરકારી હોસ્પિટલમાં…

error: Content is protected !!