વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ ખાતેથી અજાણ્યા શખ્સો દ્વારા બાઇકની ચોરી કરાતા ફરિયાદ નોંધાઈ…
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ ખાતે રહેતા ફરિયાદી દાઉદભાઇ સતારભાઇ અબ્બાસીએ પોતાનું હિરો કંપનીનું એચ. એફ. ડિલક્ષ મોટરસાયકલ નં. GJ 36 AE 7321 ગામની દુધ મંડળી સામે…