વાંકાનેરના હશનપર ગામેથી સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયાં…
વાંકાનેર સીટી પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના હશનપર ગામ પોલીસે જુગારનો દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને રંગેહાથ ઝડપી…