શિયાળાની ગુલાબી ઠંડીમાં લાઇટ બિલની ચિંતા વગર દેશના નામાંકિત કેપ્ટન સોલાર વોટર હિટર લગવી મેળવો ગરમ પાણી સાથે ફ્રિ ગિફ્ટ….

લાઈટ બિલની ચિંતા વગર શિયાળાની ગુલાબી ઠંડીમાં ગરમ પાણી માટે આજના સમયમાં સોલાર વોટર હિટરએ એકમાત્ર ઉપાય છે, ત્યારે વિકાસ ઇરીગેશન દ્વારા આગામી દિવાળી તહેવાર નિમિત્તે દેશની નામાંકિત કેપ્ટન કંપનીના સોલાર વોટર હિટર પર આકર્ષક ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં દિવાળી તહેવાર પુર્વે જ સૌથી સસ્તા દરે કોઈપણ સોલાર વોટર હિટરની ખરીદી પર શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે….

સોલાર વોટર હિટર પર દિવાળી ધમાકા ઓફરો…

• 150 લિટર કેપ્ટન સોલાર વોટર હિટર પર મેળવો થર્મોસ શેટ બિલકુલ ફ્રી…
• 200 તથા 250 લિટર કેપ્ટન સોલાર વોટર હિટર પર મેળવો સેન્ડવીચ ટોસ્ટર બિલકુલ ફ્રી…
• 300 લિટર કેપ્ટન સોલાર વોટર હિટર પર મેળવો થર્મોસ શેટ + સેન્ડવીચ ટોસ્ટર બિલકુલ ફ્રી…

આપનું સોલાર વોટર હિટર બુક કરવા આજે જ અમારો સંપર્ક કરો…

 વિકાસ ઇરીગેશન 

સ્ટાર પ્લાઝા, દુકાન નં. ૨૮-૨૯, ઓવરબ્રિજ પાસે, ચંદ્રપુર સર્વિસ રોડ, નેશનલ હાઇવે, વાંકાનેર

મો. 90998 41460
મો. 99257 00858

વિજ બીલની ઝંઝટમાંથી મુક્તિ માટે સરકારી સબસિડી સાથે આજે જ લગાવો સોલાર રૂફ ટોપ…

આપના ઘર, દુકાન, ઓફિસ કે કામના કોઈપણ સ્થળે વિજ બિલની ઝંઝટમાંથી મુક્તિ માટે સોલાર રૂફટોપ સિસ્ટમ એકમાત્ર ઉપાય છે, ત્યારે વિકાસ ઇરીગેશન ખાતેથી નામાંકિત જે. જે. સોલાર કંપનીના સોલાર રૂફટોપ પાવર પ્લાન્ટ 20 થી 40 ટકા સરકારી સબસિડી સાથે તમારા ઘરે લગાવી આજીવન ફ્રી લાઇટ તેમજ વધારાની વિજળી વહેંચીને વધારાની આવક મેળવવાની તક આપી રહ્યું છે….

આ સાથે જ આપના ખેતરમાં પાણીની બચત સાથે આધુનિક પદ્ધતિ વડે વિકસીત ખેતી માટે નામાંકિત રિવુલીસ કંપનીની ડ્રીપ ઇરીગેશન સેલ & સર્વિસ સુવિધા આપને વિકાસ ઇરીગેશન ખાતેથી મળી રહેશે માટે ઉપરની તમામ સુવિધાઓ માટે આજે જ અમારો સંપર્ક કરો…

વિકાસ ઇરીગેશન 

error: Content is protected !!