• સેલ : 24 થી 28 ડિસેમ્બર •
સેલ એક લાભ અનેક : નવા વર્ષે ઈલેક્ટ્રોનિક્સ આઈટમ પર આવતા ભાવ વધારાથી બચો અને મેળવો એક સાથે દસ – દસ ઓફરોનો લાભ….

આગામી નવા વર્ષથી ઈલેક્ટ્રોનિક્સ આઈટમ પર 10% કરતા વધુનો ભાવ વધારો તોળાઈ રહ્યો છે ત્યારે વાંકાનેરની જનતાના વિશાળ હિતમાં બાદી એન્ડ કંપની પોતાના ગ્રાહકો માટે બાય બાય 2021 & મેરી ક્રિસમસ ડબલ ધમાકા સેલ લાવ્યું છે જેમાં દરેક ગ્રાહકને નવા વર્ષના ભાવ વધારાથી બચવા સાથે જ દસ – દસ ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે…

નવા વર્ષના ભાવવધારાથી બચો અને મેળવો…
૧). દરેક ખરીદી પર શો-રૂમ તરફથી શ્યોર ગીફ્ટ ફ્રી (૩૨ પીસ ડીનર સેટ)…
૨). બજાજ ફાયનાન્સ સાથે ખરીદી પર શ્યોર ગીફ્ટ ફ્રી…
૩). HDB ફાયનાન્સ પર 10% કેશબેક…
૪). ક્રેડિટ કાર્ડ પર 20% સુધી કેસબેક..
૫). દિવસના પહેલા પાંચ ગ્રાહકોનેે 2 ગ્રામ ચાંદીનો સિક્કો ફ્રી…
