Author: Yakub Badi

વાંકાનેર શહેર નજીક હાઇવે પરથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતાં ચકચાર….

વાંકાનેર શહેર નજીક હાઇવે જકાતનાકા પાસે સર્વિસ રોડ પર હરસિધ્ધિ હોટલ પાસેથી આજે એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી બનાવની જાણ થતાં વાંકાનેર સિટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી…

વાંકાનેર શહેર ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત ઘરેલું હિંસા અંગે નારી જાગૃતિ સેમીનાર યોજાયો…

મહિલાઓને સ્ત્રી સશક્તિકરણ સાથે મહિલાલક્ષી વિવિધ યોજનાની માહિતી આપવામાં આવી… જિલ્લા વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી-મોરબી દ્વારા વાંકાનેર શહેરની અરુણોદય સોસાયટી ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા…

વાંકાનેર શહેર ખાતેથી વિદેશી દારૂની હેરાફેરી કરવા નીકળેલ બે શખ્સો ઝડપાયાં, એક ફરાર….

વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા વાંકાનેર શહેરના રેલવે સ્ટેશન રોડ પરથી એક એક્સેસ મોટર સાયકલમાં વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે નીકળેલા બે શખ્સો રંગેહાથ ઝડપી લીધા હતા, જેથી આ બનાવમાં…

વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલએ પંચવિધ સેવાકીય કાર્યક્રમો સાથે 51મો જન્મદિવસ ઉજવ્યો….

વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ દ્વારા પોતાના 51 માં જન્મદિવસની પ્રેરણાદાયી સેવાકીય પ્રવૃતિઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આજે તેમના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ કાર્યક્રમ,…

વાંકાનેર વિસ્તારમાં લાયસન્સ વગર પ્રાઇવેટ સિક્યુરીટી એજન્સી ચલાવતા સંચાલક વિરૂધ્ધ ગુનો નોંધાયો….

મોરબી એસઓજી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી ચલાવતા એક શખ્સને ઝડપી પાડી તેની સામે ગુન્હો નોંધી ધોરણસરની…

હાઈ-ટેક પ્રિન્ટીંગ : જન્માષ્ટમી તહેવાર ઉજવણી માટે મટકી ફોડ સમિતિના સભ્યો માટે ખાસ ગ્રુપ ટી-શર્ટ પ્રિન્ટીંગ માત્ર રૂ. 180/- માં….

તમારી ટીમ સાથે આ તહેવારની ઉજવણી કરો ધમાકેદાર, ગ્રુપ ટી-શર્ટ પ્રિન્ટીંગ માટે આજે જ પધારો હાઈ-ટેક પ્રિન્ટીંગ ખાતે…. પ્રિન્ટીંગ ક્ષેત્રે વાંકાનેરમાં શ્રેષ્ઠ કામગીરી કરતા હાઇ-ટેક પ્રિન્ટીંગ દ્વારા આગામી જન્માષ્ટમી તહેવાર…

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા તથા ઢુવા ગામ ખાતે મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા લોક દરબાર યોજાયો….

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબડુીયા તથા ઢુવા ગામ ખાતે મોરબી જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ વડા દ્વારા ગામલોકોના વિવિધ પ્રશ્નો સાંભળી અને તેનું નિરાકરણ કરવા…

વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી નજીકથી નોટ નંબરીનો જુગાર રમતા બે શખ્સો‌ ઝડપાયાં….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન ઢુવા ચોકડી નજીકથી પોલીસ ટીમે શંકાસ્પદ હિલચાલ કરતા બે શખ્સોને નોટ નંબરીનો જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો…

વાંકાનેર શહેરમાંથી આફ્રિકન ગ્રેય પેરોટ ખોવાયેલ છે, કોઈને મળે તો જાણ કરવા વિનંતી…..

વાંકાનેર શહેરના માર્કેટ ચોક વિસ્તારમાંથી એક આફ્રિકન ગ્રેય પેરોટ ખોવાયેલ છે, માટે જો કોઇ પણ વ્યક્તિને ઉપરના ફોટા મુજબનો આફ્રિકન ગ્રેય પેરોટ મળે તો તાત્કાલિક નીચે આપેલ નંબર‌ પર સંપર્ક…

વાંકાનેર વિસ્તારની સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર નવા વઘાસીયા ગામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો….

વાંકાનેર વિસ્તારમાં રહેતી એક સગીર વયની દીકરીને વાંકાનેરના નવા વઘાસીયા ગામે રહેતા અને કારખાનામાં સફાઇનો કોન્ટ્રાક્ટ રાખનાર આરોપી લગ્ન કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી સગીરાનું અપહરણ કરી ભગાડી જતાં બાબતે સગીરાના…

error: Content is protected !!