વાંકાનેર : ટ્રક મારફતે દિલ્હી મોકલેલ ટાઈલ્સનો જથ્થો ગ્રાહક પાસે ન પહોંચતા રસ્તામાં જ ગાયબ, જાણો સંપૂર્ણ વિગત….
મોરબીના ટ્રાન્સપોર્ટર દ્વારા વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક અને વઘાસીયા ટોલનાકા નજીક આવેલ ટાઇલ્સના કારખાનામાંથી ટાઇલ્સનો જથ્થો દિલ્હી ખાતે ગ્રાહકને મોકલાવવા માટે પોતાની રોડલાયન્સ મારફતે ટાઈલ્સ ભરેલ ટ્રક દિલ્હી રવાના…