વાંકાનેર : રાજાવડલા ગામે દિકરીની છેડતી કરનારને ટપારતા પિતા પર ચાર શખ્સોનો ધોકા-પાઇપ વડે હુમલો…
વાંકાનેર તાલુકાના જુના રાજાવડલા ગામે એક મારામારીનો બનાવ સામે આવ્યો છે જેમાં દીકરીની પજવણી કરતા શખ્સને થોડા સમય પહેલા અટકાવતા આ બાબતનો ખાર રાખી યુવતીના પિતા પર ચાર શખ્સોએ પાઇપ…