Author: Yakub Badi

વાંકાનેરના સરતાનપર ગામ નજીકથી યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો…

વાંકાનેરના સરતાનપર ગામ નજીક એક દેવીપૂજક યુવાનનું મોત થયા બાદ બનાવ શંકાસ્પદ જણાતા વતનમાં મૃતદેહ લઈ જવાયા બાદ ફરી મૃતદેહને ઘટનાસ્થળે લાવી પોસ્ટમોર્ટમ કરવાયું છે અને પોલીસ તપાસનો ધમધમાટ શરૂ…

અરે વાહ ! હવે મેળવો આજીવન ફ્રી લાઈટ બીલ અને એ પણ વધારાની આવક સાથે, જાણો વધુ માહિતી….

લગાવો તમારા ઘર/ઓફીસે સોલાર રૂફટોપ સિસ્ટમ અને મેળવો આજીવન ફ્રી લાઈટ બીલ અને વધારાની આવક પણ..! :સરકાર તરફથી 20 થી 40 ટકા સબસિડી સાથે માત્ર એક વારનું રોકામ અને મેળવો…

વાંકાનેર તાલુકાના ભલગામ નજીકથી અજાણ્યા પુરૂષની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી….

વાંકાનેર તાલુકાના ભલગામ નજીકથી આજે સાંજના સમયે એક અજાણ્યા પુરૂષની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો…

વાંકાનેર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની રચના કરાઈ…

તાજેતરમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ પ્રથમ વખત મળેલ વાંકાનેર તાલુકા પંચાયત સામાન્ય સભામાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં નવનિયુક્તી પામેલા હોદ્દેદારોની યાદી…

વાંકાનેર તાલુકાના લુણસર ગામે ભાગીદારીના હિસાબ બાબતે યુવાનને ફડાકા ઝીંક્યા…

વાંકાનેર તાલુકાના લુણસર ગામ ખાતે રહેતા એક યુવાને ધંધામાં જુની ભાગીદારીનો હિસાબ કરવાનો બાકી હોય જેથી યુવાને તેના ભાગીદારને આ હિસાબ પુરો કરવા જણાવતાં આરોપીએ ફરિયાદી સાથે ઝઘડો કરીને જેમ…

વાહ શું વાત છે ! : માત્ર રૂ. 130 માં બેસ્ટ ક્વોલિટીના મોબાઇલ કવર પ્રિન્ટીંગ સાથે આકર્ષક ગિફ્ટ બિલકુલ ફ્રી, જાણો ઓફર વિશે….

માત્ર રૂ. 130 માં તાત્કાલિક મોબાઇલ કવર પ્રિન્ટીંગ અને સાથે એક ગિફ્ટ બિલકુલ ફ્રી : જલ્દી કરો કારણ કે ઓફર મર્યાદિત સમય માટે, આવો હાઇ-ટેક પ્રિન્ટીંગ માં અને લાભ લો…

વાંકાનેર નજીક સિરામિક ફેકટરીમાં ચાઈલ્ડ લાઈન ટીમના દરોડા, ફેક્ટરીમાં બાળ શ્રમિકો મળતા કોન્ટ્રાકટર સામે ગુનો નોંધાયો….

વાંકાનેર શહેર નજીક આવેલા રાણેકપર ગામની સીમમાં આવેલ ડુરેઝા સિરામિક ફેકટરીમાં આજે બચપન બચાવો આંદોલન, ચાઈલ્ડ લાઈન ટીમ(108) દ્વારા બાળ મજૂરી સંદર્ભે રેડ કરવામાં આવી હતી જેમાં આ કારખાનામાં આશરે…

દોશી કોલેજ-વાંકાનેરમાં પોષણ પખવાડિયા સંદર્ભે ઓનલાઇન સેમિનાર યોજાયો….

શ્રી દોશી કોલેજ વાંકાનેરના એન.એસ.એ.સ વિભાગ દ્વારા ‘ પોષણ પખવાડિયા ‘ની ઉજવણીના ભાગરૂપે કોલેજની વિદ્યાર્થીની બહેનો માટે ” કિશોરવયની બાળકીઓ માટે આહારમાં પોષણનું મહત્વ” વિષય પર ઓનલાઈન વાર્તાલાપનું આયોજન કરવામાં…

વાંકાનેર ફાયરિંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોને આગામી તા.10/04 સુધી પ્રવેશ બંધી….

મોરબી જિલ્લાના વાંકાનેર શહેર ખાતે તાલીમ લઈ રહેલ હથિયારી લોકરક્ષક તાલીમાર્થીઓની આઉટડોર તાલીમના અભ્યાસક્રમમાં તાલીમાર્થીઓની વાર્ષીક ફાયરીંગ વાંકનેર બટ ખાતે તા.૧૦/૦૪/૨૦૨૧ સુધી લેવાનું થતું હોય, જેથી જાહેર જનતાની જાનમાલની સલામતી…

વાંકાનેર : પોલીસદળની સીધી ભરતીમાં ST, SC અને OBC અનામતને અન્યાય બાબતે આવેદન…

વાંકાનેર શહેર ખાતે આજે ભારતીય વિધાર્થી મોર્ચા દ્વારા તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલ પોલીસદળની સીધી ભરતીમાં ST, SC, OBC અનામત બેઠક અંગે અન્યાય સામે વાંકાનેર પ્રાંત અધિકારી મારફતે ગુજરાત રાજ્યના…

error: Content is protected !!