Author: Yakub Badi

વાંકાનેર તાલુકાના આગાભી પીપળીયા ગામે સરકારી જમીન પર કબજો કરનાર ત્રણ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો….

વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામ ખાતે આવેલ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબ્જો કરનાર ત્રણ શખ્સો સામે ગામના જાગૃત નાગરિકની ફરિયાદ બાદ વાંકાનેર મામલતદાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ…

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામ નજીકથી દેશી બનાવટની પિસ્તોલ સાથે એક ઝડપાયો….

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામની સીમમાં આવેલ તળાવ પાસે આવેલ એક ઓરડીમાં મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી એક શખ્સને ગેરકાયદે દેશી હાથ બનાવટની એક પીસ્તોલ અને…

વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે ખેડૂતના એકઢારીયાની છત પરથી તાજી જન્મેલી માસુમ બાળકી મળી આવી….

મોડી રાત્રે કોઈ મહિલા બાળકીને જન્મ આપી ખેડૂતના ફળીયામાં બનાવેલ એકઢારીયાની છત પર છોડી ફરાર…. વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ ખાતે રહેતા એક ખેડૂતના એકઢારીયાની છત પરથી આજે વહેલી સવારે…

બ્રેકિંગ ન્યુઝ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પ્રથમ 43 બેઠકો પર ઉમેદવારોની યાદી જાહેર કરી, જુઓ કોને, ક્યાંય ટીકીટ મળી…

ગુજરાતની ચૂંટણી માટે હાલ તમામ રાજકીય પાર્ટીઓ ઉમેદવારો માટે કવાયત કરી રહી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ સક્રિય બની ગઈ છે. આજે મોડી સાંજે કોંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર…

આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ઈશુદાન ગઢવીના નામની જાહેરાત….

ઈસુદાન ગઢવી AAPના CMનો ચહેરો : AAPના સર્વેમાં 16.48 લાખ લોકોએ ભાગ લીધો, 73%ની પસંદ ઈસુદાન… આમ આદમી પાર્ટીએ (AAP)એ આખરે મહાસર્વેના પરિણામની સાથે ઈસુદાન ગઢવીને આગામી વિધાનસભા ચૂંટણી માટે…

વાંકાનેર : પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપતા સાસરીયા પક્ષ સામે ગુનો નોંધાયો…

પરિણીતાએ ફરિયાદ કરતાં પતિએ કેસ પાછો ખેંચવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગુનો નોંધાયો… વાંકાનેર શહેરના પેડક રોડ પર માવતરના ઘેર રહેતી અને રાજકોટના જાળીયા ખાતે લગ્ન કરેલ…

વાંકાનેર શહેરના લક્ષ્મીપરા ખાતે ધારાસભ્યના હસ્તે પેવર બ્લોક કામનું ખાતમુહૂર્ત કરાયું….

ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂ. 4.90 લાખના ખર્ચે હુસેની ચોક ખાતે પેવર બ્લોકથી મઢાશે… વાંકાનેર શહેરના લક્ષ્મીપરા ખાતે આજરોજ વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાના હસ્તે હુશેની ચોકમાં પેવર બ્લોક નાંખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં…

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર, 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન, 8 એ પરિણામ….

ઘણા સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે, જેનો અંત આજે આવી ગયો છે. આજે ચૂંટણીપંચની પ્રેસ કેન્ફરન્સમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.…

બ્રેકિંગ ન્યૂઝ : આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થશે, બપોરે 12 વાગ્યે ચૂંટણીપંચની પ્રેસ-કોન્ફરન્સ…

ઘણા સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે, જેનો આજે બપોરે 12 વાગ્યે અંત આવશે. આજે ચૂંટણીપંચ દ્વારા બપોરે 12 વાગ્યે પ્રેસ-કોન્ફરન્સ યોજાવાની જાહેરાત કરવામાં…

વાંકાનેર શહેરની અરૂણોદય સોસાયટી ખાતે કેબલ બ્રિજ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચ યોજાઈ…

લોકોએ કેન્ડલ માર્ચ યોજી દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી…. વાંકાનેર શહેરની અરૂણોદય સોસાયટી ખાતે આજરોજ મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની યાદીમાં કેન્ડલ માર્ચનું…

error: Content is protected !!