Author: Chakravat News

ટંકારા તાલુકા પંચાયતની 16 બેઠક માટે કુલ 71 ઉમેદવારોએ ફોર્મ ભર્યા…

ભાજપ, કોંગ્રેસ, આપ અને બસપાના ઉમેદવારો વચ્ચે જંગ : અડધો અડધ બેઠકમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રીપાંખીયો જંગ જામશે… ટંકારા : ટંકારા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો…

વાંકાનેર-ટંકારા તાલુકા પંચાયતમાં છેલ્લી ઘડીએ ભાજપે બે ઉમેદવાર બદલ્યા..

વાંકાનેરની પીપળીયારાજ અને ટંકારાની સાવડી બેઠક ઉપર ઉમેદવાર બદલવા પડયા… મોરબી જિલ્લામાં ગઈકાલે નગરપાલિકામાં ઉમેદવારો બદલ્યા બાદ આજે છેલ્લી ઘડીએ ભાજપે ટંકારા અને વાંકાનેર તાલુકા પંચાયતમાં બે બેઠકો ઉપર ઉમેદવારો…

ટંકારા : ભરૂચમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે બે શખ્સો ઝડપાયા…

વાહન ચોરી જેવા ગુન્હામાં ભારે સગવડતારૂપ સાબિત થઈ રહેલી ‘ઇ-ગુજકોપ પોકેટ કોપ’ મોબાઈલ એપ્લિકેશનની મદદથી ટંકારા પોલીસે ચોરીના બાઇક સાથે બે શખ્સોની અટકાયત કરી ભરૂચ પોલીસને જાણ કરી છે. ગત…

આગામી વાંકાનેર નગરપાલિકા-જીલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે સોમવારે જાહેરનામુ બહાર પડશે…

આગામી દિવસોમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે વાંકાનેર નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણી માટે સોમવારે જાહેરનામુ બહાર પાડવામાં આવશે. વાંકાનેર વિસ્તારમાં આ વખતેની સ્થાનિક સ્વરાજ્યની…

મોરબી : ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન બેફામ અને મનસ્વી રીતે લાઉડસ્પીકર વગાડવા ઉપર પર પ્રતિબંધાત્મક આદેશ જારી…

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૧ સંદર્ભે ચૂંટણી સમય દરમ્યાન રાજકીય પક્ષ/ઉમેદવારો/કાર્યકરો ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ મોટા પાયે કરતા હોય છે. ખૂબ ઉંચા અવાજે પ્રચાર કરતા…

મોરબી જીલ્લામાં રીપીટર વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવા અંગે જરૂરી સુચના…

મોરબી જીલ્લામાં આવેલ બિન સરકારી અનુદાનિત તેમજ સ્વ નિર્ભર ઉચ્ચતર માધ્યમિક (વિજ્ઞાન પ્રવાહ) ધોરણ ૧૧ અને ૧૨ માં એનરોલમેન્ટ શૂન્ય હોવાથી શાળાના રીપીટર વિદ્યાર્થીઓના એચ.એસ.સી બોર્ડની પરીક્ષાના આવેદનપત્રો નીચે મુજબ…

વાંકાનેરનું ગૌરવ : M.Sc. કેમિસ્ટ્રી વિષયમાં સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પાંચમા ક્રમે આવતો વાંકાનેરનો અરબાઝ બાદી….

વર્ષ 2018-20 દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હેઠળ એચ.એન. શુક્લા કોલેજમાં અભ્યાસ કરી M.Sc. (માસ્ટર ઓફ સાયન્સ)માં કેમિસ્ટ્રી વિષય સાથે સમગ્ર યુનિવર્સિટીમાં વાંકાનેરનો વિદ્યાર્થીઓ બાદી અરબાઝ યાકુબભાઈ પાંચમા ક્રમે ઉત્તીર્ણ થઇ કોલેજ,…

મોરબી જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી…

જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના હસ્તે તિરંગાને સલામી અપાઇ : શ્રેષ્ઠ કામગીરી કરનાર ૧૮ જેટલા કર્મચારીઓને સન્માનીત કરાયા… ૭૨માં પ્રજાસત્તાક પર્વની મોરબીના એલ.ઇ. કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કલેક્ટર શ્રી જે. બી.…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર : છ મહાનગરપાલિકા માટે 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા તથા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ મતદાન…

ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આજે જાહેરાત કરવામાં આવી છે જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે, પ્રથમ તબક્કે મહાનગરપાલિકા અને પછી નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી…

હવે વોટર આઇડી (ચુંટણી કાર્ડ) પણ મળશે ડિજિટલ ફોર્મેટમાં, જાણો સમગ્ર પ્રક્રિયા….

રાષ્ટ્રીય મતદાતા દિવસ તા. 25/01 ના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારો માટે વધુ એક સુવિધાના પગલાં રૂપે ડીજીટલ ફોર્મેટમાં e-EPIC (ઇ-મતદાર ફોટો-ઓળખપત્ર) સુવિધાનો પ્રારંભ કરવામાં આવનાર છે. આ e-EPIC…

error: Content is protected !!