IPL ટીમ ગુજરાત ટાઇટન્સની સ્પોન્સર કંપની એથરના ઓથોરાઈઝ શો-રૂમ એવા ઈન્ડીયન એન્ટરપ્રાઇઝ ખાતે શનિવારે બાઈકની લોન્ચિંગ સેરેમની યોજાશે…
દેશની ફેમસ સ્પોર્ટ્સ લીગ એવી આઈ.પી.એલ. માં ગત સિઝનમાં વિજેતા બનેલ ગુજરાત ટાઇટન્સ ની સ્પોન્સર કંપની એથર ઈલેક્ટ્રીક સ્કુટરના વાંકાનેર શહેર ખાતે ઓથોરાઈઝ શો-રૂમ એવા ઈન્ડીયન એન્ટરપ્રાઇઝ ખાતે આગામી શનિવારના રોજ કંપનીના સૌથી સફળ ઈલેક્ટ્રીક સ્કુટર Ather-450 X અને Ather-450 Plus મોડેલની ભવ્ય લોન્ચિંગ સેરેમની યોજાશે…..

Ather કંપનીના ઈ બાઇકમાં ઉપલબ્ધ સુવિધાઓ…
• ઈલેક્ટ્રીક સ્કુટર પર કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 55,500/- ની અને રાજ્ય સરકાર દ્વારા રૂ. 20,000 ની મળી કુલ રૂ. 75,500/- ની સબસિડી….
• 0% વ્યાજરે IDFC લોન ઉપલબ્ધ…
• આર.ટી.ઓ. માન્ય ઈલેક્ટ્રીક સ્કુટર..
• 105 km સુધીની ચાર્જીંગ રેન્જ…
• દરેક ખરીદી પર એક્સચેન્જ ઓફરનો લાભ…

• ટચ ડિસ્પ્લે…
• આકર્ષક લુક…
• બ્લુટુથ કનેક્ટિવિટી
• 96 km/ph ટોપ સ્પીડ…
• ફોર વ્હીલર કારમાં આવતી GPS અને Navigation System
• ફાસ્ટ ચાર્જીંગ…
• 3 વર્ષની વોરંટી…

• બંને વ્હીલમાં ડિસ્ક બ્રેક…
• 3.7 Kwh ની શક્તિશાળી બેટરી…
• પ્રિમિયમ કારમાં આવતી એલ્યુમિનિયમ ચેચીસ બોડી…
• પાણી અને ધુળ પ્રતિરોધક…
• લોન્ચિંગના દિવસે ઈલેક્ટ્રીક સ્કુટર બુક કરાવી મેળવો રૂ. 799/- નું ડિસ્કાઉન્ટ…

IPL ટીમ ગુજરાત ટાઇટન્સની સ્પોન્સર કંપની એથરના ઓથોરાઈઝ શો-રૂમ એવા ઈન્ડીયન એન્ટરપ્રાઇઝ ખાતે શનિવારે બાઈકની લોન્ચિંગ સેરેમની યોજાશે…