આ તહેવારોની ખરીદી માત્ર આશાન શુઝ ક્લબમાંથી જ…: આગામી સાતમ-આઠમ, જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિત્તે પધારો વાંકાનેરના નામાંકિત આશાન શુઝ ક્લબમાં અને ખરીદો વિશાળ રેન્જમાંથી શુઝ, સેન્ડલ, ચપ્પલની અવનવી વેરાયટીઓ…

વાંકાનેર શહેરના નામાંકિત ફુટવેરના વિશાળ શો-રૂમ એવા આશાન શુઝ ક્લબ દ્વારા આગામી તહેવારો નિમિત્તે પોતાના ગ્રાહકોને વિશાળ રેન્જમાં શુઝ, સેન્ડલ, ચપ્પલની અવનવી વેરાયટીઓ એક જ જગ્યાએ હાજર સ્ટોકમાં મળી રહે તેવાં હેતુથી ફુટવેરની ખરીદી માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે….

આશાન શુઝ ક્લબ દ્વારા આગામી સાતમ-આઠમ, જન્માષ્ટમી સહિતના પવિત્ર તહેવારો નિમિત્તે પોતાના ગ્રાહકોને એકદમ વ્યાજબી અને સૌથી સસ્તા દરે લોફર શુઝ, સ્નિકર શુઝ, કેઝ્યુઅલ શુઝ, પાર્ટીવેર શુઝ, ફોર્મલ શુઝ, સેન્ડલ, સ્લિપર, ચપ્પલ સહિત તમામ પ્રકારના ફુટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં એટ જ્ગ્યાએથી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી આશાન શુઝ ક્લબ દ્વારા આગામી તહેવારો નિમિત્તે ફુટવેરની ખરીદી માટે તમામ વાંકાનેર વાસીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે….

તહેવારોની ખરીદી માટે એકમાત્ર ઉત્તમ જ સ્થળ એટલે….

 આશાન શુઝ ક્લબ 

ચેતના હોટલની ઉપર, પહેલા માળે, આશાન ચેમ્બર, દાણાપીઠ ચોક, વાંકાનેર

ડો. રૂકમુદ્દીન માથકીયા

મો. 96647 92799 / 96871 57734

error: Content is protected !!