આનાથી સસ્તું અને સારું બીજે ક્યાંય પણ નહીં… : માત્ર રૂ. 14,999 માં 4 HD CCTV કેમેરા તથા માત્ર રૂ. 19,999 માં 4 IP CCTV કેમેરા કીટ.…
આજનાં સમયમાં જ્યારે દિનપ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે નાગરિકો પોતાની, પોતાના પરિવાર અને સમાનની દેખરેખ અને સુરક્ષા માટે ફરજિયાત સીસીટીવી કેમેરા સાથે સિક્યોરિટી સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે. જેથી ટોટલ સિક્યોરિટી સોલ્યુશન સાથે અર્શ ઇન્ટીગ્રેટેડ સોલ્યુશનની નવી બ્રાંચનો વાંકાનેર શહેર ખાતે શુભારંભ થયો છે, જેમાં ગ્રાહકોને ઓપનિંગ નિમિત્તે ફક્ત રૂ. 14,999 માં 4 HD CCTV કેમેરા કીટ તથા ફક્ત રૂ. 19,999 માં 4 IP CCTV કેમેરા કીટ ફિટીંગ સાથે ઓફરનો લાભ આપવામાં આવી રહ્યો છે…
અર્શ ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર…
૧). 4 PCS, 4 MP HD સીસીટીવી કેમેરા પેકેજ ફક્ત રૂ. 14,999 માં…
૨). 4 PCS, 5 MP IP સીસીટીવી કેમેરા પેકેજ ફક્ત રૂ. 19,999 માં….
આ સાથે જ અમારે ત્યાંથી સીસીટીવી કેમેરા તથા રેકોર્ડિંગ (ઓલ બ્રાન્ડ), ડિજિટલ ડોર લોક તથા કેબિનેટ લોક, સ્માર્ટ હોમ તથા ઓફિસ ઓટોમેશન, પાર્કિંગ તથા ગેઇટ ઓટોમેશન બાયોમેટ્રિક્સ અટેન્ડન્સ સિસ્ટમ, ફાયર સેફટી તથા હાઇડ્રન્ટ સિસ્ટમ ફાયબર ઓપ્ટિકલ કેબલિંગ તથા નેટવર્કિંગ, ઇન્ટરકોમ અને વીડિયો ડોર ફોન (સિસ્ટમ), થિયેટર (સિનેમા) અને મ્યુઝિક સિસ્ટમ, ક્રિસ્ટલ ગ્લાસ ફિલ્મ VDP System, CLASSI GO કંપનીની લિફ્ટનું મટીરીયલ તેમજ લિફ્ટ ફિટિંગ સોલ્યુશન, ડિજિટલ ગ્લાસ લોક તથા હોટેલ લોક, સિક્યુરિટી સિસ્ટમ, ઍક્સેસ કંટ્રોલ (લિફ્ટ અને હોટેલ) બૂમ કેરિયર સહિત તમામ સિક્યોરિટી સોલ્યુશન મળી રહેશે….
અર્શ ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન
અંજની પ્લાઝા, ચંદ્રપુર ગામના બોર્ડ પાસે, નેશનલ હાઇવે, વાંકાનેર
મો. 95860 66624
મો. 95864 68673