અરીના ઇલેક્ટ્રોનિક્સ ખાતે ઇલેક્ટ્રોનિક્સ આઇટમો સાથે હવે મોબાઇલ પણ ઉપલબ્ધ, આજે જ પધારો અને મેળવો મોબાઇલ મહાસેલનો લાભ….
વાંકાનેર શહેર ખાતે આવેલ ઇલેક્ટ્રોનિક્સના વિશાળ શોરૂમ એવા અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા હવે પોતાના ગ્રાહકોની સુવિધામાં વધારો કરી ઇલેક્ટ્રોનિક્સ આઇટમો સાથે નવા મોબાઇલ સેવાનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં આગામી દિવાળી તહેવાર નિમિત્તે અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા મોબાઇલ મહાસેલ લોન્ચ કરી પોતાના ગ્રાહકોને સેમસંગ, ઓપો, વિવો તથા રિયલમી જેવી નામાંકિત કંપનીના સ્માર્ટફોન પર નીચેની ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે…
• કોઇપણ સ્માર્ટ ફોનની ખરીદી પર મેળવો શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી…
• ઓનલાઇન કરતા પણ સસ્તા દરે મોબાઇલ ફોન…
• સ્માર્ટ ફોનની ખરીદી પર મેળવો કેશ ડિસ્કાઉન્ટ…
• એકદમ સરળ હપ્તેથી રૂ. 0 ભરી મેળવો 0% વ્યાજ સાથે કોઈપણ સ્માર્ટફોન…
• સ્માર્ટ ફોનની ખરીદી પર મેળવો IDFC કાર્ડ બિલકુલ ફ્રી…
• ક્રેડિટ તથા ડેબિટ કાર્ડ પર મેળવો કેશબેક…
કોઈ પણ સ્માર્ટ ફોનની અન્ય જગ્યાએથી ખરીદી કરતા પહેલા એકવાર અવશ્ય પધારો….