અરીના ઈલેક્ટ્રોનિક્સ ખાતે એલ.ઈ.ડી. ટીવા તથા મોબાઇલ પર મેળવો ધનતેરસ સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ…
આ પવિત્ર દિવાળી તહેવાર નિમિત્તે વાંકાનેર ખાતે ઈલેક્ટ્રોનિક્સ આઇટમોના ભવ્ય શોરૂમ એવા અરીના ઈલેક્ટ્રોનિક્સ & મોબાઇલ દ્વારા પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફરો લોન્ચ કરવામાં આવી છે, જેમાં ટીવી, ફ્રિઝ, એ.સી., વોશીંગ મશીન, ઘરઘંટી, ઓવન સહિત ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી પર ગ્રાહકોને સીધું જ કેસ ડિસ્કાઉન્ટ, શ્યોર ગિફ્ટ સહિત નીચેની ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે….
અરીના ઈલેક્ટ્રોનિક્સ દિવાળી સ્પેશ્યલ ઓફરો…
• એ.સી., ટીવી, ફ્રિઝ, વોશીંગ મશીન, ઘરઘંટી, ઓવન અને મોબાઇલ પર મેળવો સીધાં જ કેસ ડિસ્કાઉન્ટ ઓફરોનો લાભ…
• દરેક ખરીદી પર મેળવો શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી…
• ક્રેડિટ કાર્ડ પર મેળવો 25% સુધી કેસ ડિસ્કાઉન્ટ…
• 0 ડાઉન પેમેન્ટ તથા 0% વ્યાજદર સાથે એકદમ સરળ હપ્તેથી ખરીદી કરવાની તક…
• સેમસંગ ફાયનાન્સ પર 0 ફાઈલ ચાર્જ…
• સેમસંગ ટીવી પર 3 વર્ષની વોરંટી…
• 32 ઈંચ સ્માર્ટ ટીવી ફક્ત રૂ. 9,000 માં…
• 43 ઈંચ 4K Onida ટીવી ફક્ત રૂ. 25,500 માં…
• 360 લિટર ફ્રીઝ ફક્ત રૂ. 26,000 માં…
• 500 લિટય ફ્રિઝ ફક્ત રૂ. 33,000 માં….
• IDFC ફાયનાન્સ સાથે ખરીદી પર મેળવો ફ્રી કાર્ડ…
• અરીના ઈલેક્ટ્રોનિક્સ ખાતેથી મોબાઇલ સીધાં હપ્તેથી મળશે…
• ઘરઘંટીની ખરીદી પર મેળવો ટ્રોલી બેગ ફ્રી… •
અમારે ત્યાંથી સેમસંગ, ઓપો, વીવો, રિયલમી કંપનીના મોબાઇલ તથા સેમસંગ, બી.પી.એલ., ઓનીડા, આઇ.એફ.બી., એલ.જી., ગોદરેજ, હિટાચી, વર્લફુલ, સ્ટારજોય, ટી.સી.એલ., આઇ ફાલ્કન સહિત નામાંકિત કંપનીની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો તેમજ બોસ, મહારાજા, ફિલિપ્સ, કેનસ્ટાર, બજાજ સહિતની કંપનીની હોમ એપ્લયાન્સ આઇટમો મળશે…
દિવાળીની ખરીદી માટે આજે જ પધારો….