અરીના ઈલેક્ટ્રોનિક્સ લાવ્યું આ દિવાળી પર ઘરઘંટીની ખરીદી પર ધમાકેદાર ઓફરો : ખરીદો એક ઘરઘંટી અને મેળવો અઢળક ઓફરોનો લાભ….
વાંકાનેર શહેરમાં ઈલેક્ટ્રોનિક્સ આઈટમોના ભવ્ય શો-રૂમ એવા અરીના ઈલેક્ટ્રોનિક્સ આ દિવાળી તહેવારો પર ઘરઘંટીની ખરીદી પર ધમાકેદાર ઓફરો લાવ્યું છે જેમાં સ્પીડવેલ(ફીલ્ડમાર્શલ) કંપનીની ઘરઘંટીની ખરીદી પર રૂ. 5,000 નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ, સ્પીડવેલ કંપનીનું ગીઝર અને સાથે નીચેની ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે…
૧). સ્પીડવેલ(ફીલ્ડમાર્શલ) કંપનીની ઘરઘંટીની ખરીદી પર રૂ. 5,000 નું ઇન્સ્ટન્ટ કેસ ડિસ્કાઉન્ટ….
૨). HDB ફાયનાન્સ પર 15% સુધી કેસ બેક…
૩). કોઈપણ ખરીદી પર રૂ. 8,000 ના વાઉચર બિલકુલ ફ્રી…
૪). લક્કી ડ્રોમાં ગોલ્ડ કોઈન જીતવાની તક…
૫). બજાજ ફાયનાન્સ સાથે લક્કી ડ્રોની ટીકીટ ફ્રી…
૬). ઘરઘંટીની ખરીદી પર ગીઝર બીલકુલ ફ્રી….
૭).લક્કી ડ્રોમાં ટુ વ્હીલર બાઈક જીતવાની તક…