અરે વાહ…: એકમાત્ર ઘરઘંટીની ખરીદી પર દસ-દસ ઓફરો, આ તહેવાર પર કિશાન ઈલેક્ટ્રોનિક્સ વાંકાનેર વાસીઓ માટે લાવી ધમાકેદાર ઓફરો, નાગરિકો ખુશખુશાલ….

વાંકાનેર વિસ્તારમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતા અને પોતાની બેસ્ટ સર્વિસ માટે પ્રખ્યાત એવા કિશાન ઈલેક્ટ્રોનિક્સ દ્વારા પોતાના શો-રૂમ ખાતેથી આનંદી કંપનીની ઘરઘંટી ખરીદવા પર દસ-દસ જેટલી આકર્ષક અને લાભા લાભ ઓફરો/ગિફ્ટ આપવામાં આવી રહ્યો છે. સાથે જ ગ્રાહકોને કોઈ પણ ઈલેક્ટ્રોનિક્સ આઈટમોની ખરીદી પર બેસ્ટ સર્વિસ + બેસ્ટ પ્રાઈઝ + બેસ્ટ પ્રોડક્ટ ઓફર કરવામાં આવી રહી છે….

અરે…વાહ : માત્ર એક ઘરઘંટીની ખરીદી અને દસ-દસ ઓફરોનો લાભ…
આ નવરાત્રિ તહેવાર પર કિશાન ઈલેક્ટ્રોનિક્સ પોતાના ગ્રાહકોને આનંદી કંપનીની ઘરઘંટી ખરીદી પર દસ-દસ ઓફરો/ગિફ્ટનો લાભ આપી રહ્યું છે.…
૧). આનંદી કંપનીની ઘરઘંટી ખરીદવા પર મેળવો ડફલ બેગ બિલકુલ મફત…
૨). દરેક ખરીદી પર મેળવો શ્યોર ગીફ્ટ…

૩). અમારા શો-રૂમની મુલાકાત પર મેળવો શ્યોર ગીફ્ટ ફ્રી….
૪). અન્ય ઘરઘંટી કરતા એકદમ અવાજ રહિત ઘરઘંટી…
૫). આનંદી કંપનીની ઘરઘંટી ખરીદવા પર દસ-દસ ગીફ્ટ ફ્રી…
૬). ખરીદો… આનંદી ઘરઘંટી અને મેળવો સાફ-સફાઈમાથી મુક્તિ…
૭). આનંદી ઘરઘંટીની ખરીદી પર HDB ફાયનાન્સ પર 15% સુધી કેશબેક અને 8,000 ના વાઉચર ફ્રી...

૮). આનંદી ઘરઘંટીની ખરીદી પર બજાજ ફાયનાન્સ સાથે લક્કી ડ્રોનો લાભ અને મોબાઇલ જીતવાની તક…
૯). દરરોજ લક્કી ડ્રોમાં ગોલ્ડ કોઈન જીતવાની તક…
૧૦). ફક્ત 450 ભરીને USHA કંપનીની ₹ 1560 MRP વાળી ઈસ્ત્રી ફ્રી…
