એ-માર્ટ મોલ સ્ટોક ક્લિયરન્સ સેલ…: એ-માર્ટ મોલ ખાતે રેડીમેઇટ કપડાનો સ્ટોક ખાલી કરવાનો હોય માટે ગ્રાહકોને ડિસ્કાઉન્ટ એટલું મળશે કે તમે પણ કહેશો કે ” આટલું બધું…”
વાંકાનેર શહેર નજીક હાઇવે પર આવેલા વિશાળ A-Mart Mall દ્વારા આ દિવાળી તહેવાર નિમિત્તે રેડીમેઇટ કપડાનો સ્ટોક ખાલી કરવા માટે ‘ સ્ટોક ક્લિયરન્સ સેલ ‘ ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં હોલસેલ ખરીદીના ભાવે ગ્રાહકોને સીધાં જ ડિસ્કાઉન્ટ સાથે જેન્ટ્સ, લેડિઝ તથા ચિલ્ડ્રન વેરની ખરીદી કરવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે….
એ-માર્ટ મોલ સ્ટોક ક્લિયરન્સ સેલ ઓફરો….
💥 જેન્ટ્સ વેરમાં દરેક જોડી પર મેળવો રૂ. 300નું ડિસ્કાઉન્ટ…
💥 જેન્ટ્સ ટી-શર્ટ, નાઇટવેરમાં 15 % ડિસ્કાઉન્ટ…
💥 લેડીઝવેરની કોઈ પણ ખરીદી પર 15 % ડિસ્કાઉન્ટ….
💥 ચિલ્ડ્રનવેરમાં દરેક જોડી પર રૂ.200નું ડિસ્કાઉન્ટ…
💥 આ સાથે જ રેડીમેઇટ કપડાની દરેક ખરીદી પર મેળવો હોલસેલ દરનો લાભ….
💥 મોલમાં ઉપલબ્ધ 100 કરતાં વધારે આઇટમો એક સાથે એક બિલકુલ ફ્રી….
આ સાથે જ A-Mart Mall ખાતેથી દરેક ગ્રાહકોને પ્લાસ્ટિકની દરેક આઈટમો, બાળકોના રમકડાં, ઝિયાણા આઇટમો, ઈમીટેશન આઇટમો, લેડિઝ વેર, જેન્સ વેર તેમજ બાળકોના કપડા, ફ્લાવર પોટ તથા સજાવટની આઈટમો, મેલામેન કિચન વેર, ઘર ઉપયોગી દરેક આઈટમો એક જ સ્થળેથી મળી રહેશે…
દિવાળી સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફરો…
• કોસ્મેટિક આઇટમો ખરીદો હોલસેલ દરેથી રિટેઇલમાં…
• કરિયાણાની દરેક આઇટમો પર મેળવો વિશેષ ડિસ્કાઉન્ટ…
• સ્ટેશનરી પ્રોડક્ટ પર મેળવો સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ…
• મોલમાં ઉપલબ્ધ અલગ અલગ 100 કરતાં વધારે આઇટમો એક સાથે એક બિલકુલ ફ્રી….
ઘર વખરીની દરેક આઈટમોની ખરીદી માટે આજે જ પધારો…
” A-Mart મોલ ”
અંજની પ્લાઝા, બીજા માળે, સી.એન.જી. પંપની સામે, નેશનલ હાઇવે, ચંદ્રપુર સર્વિસ રોડ, ચંદ્રપુર, વાંકાનેર
સમય : સવારે 8 થી રાત્રે 9 વાગ્યા સુધી…
(રવિવારે પણ મોલ શરૂ રહેશે.)
મો. 90334 32484
મો. 97263 60614
