આવતીકાલે ઉદ્ઘાટન નિમિત્તે દરેક ખરીદી પર ખાસ 10% ડિસ્કાઉન્ટ ઓફર, એકવાર અવશ્ય મુલાકાત લો….
વાંકાનેર શહેર ખાતે બાળકોના કપડાં તથા રમકડાં, કટલેરી તેમજ જીયાણાને લગતી દરેક આઈટમો સૌથી સસ્તા દરના શોપ એવા એપલ જીયાણા સ્ટોરનો આવતીકાલે ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે જેથી આ તકે વાંકાનેરની જનતાને પધારવા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે. સાથે જ આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહ નિમિત્તે દરેક ગ્રાહકને ખરીદી પર 10% ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ આપવામાં આવી રહ્યો છે….

એપલ જીયાણા સ્ટોર : અમારે ત્યાંથી આપને મળશે…
• નાના બાળકોના કપડાં…
• રમકડાં
• વોકર સાયકલ
• કટલેરી
• સ્ટીલ ઘોડીયા
• ઈલેક્ટ્રીક ઓટોમેટિક ઘોડીયા
• ઝુલા
• પ્લેજીમ
• ગોદડી
• ખોયા
• સ્વેટર તથા ગરમ કપડાં
• નાના બાળકોના બુટ-ચંપલ
• બાબા સુટ તથા ગાડી
• જીયાણાની દરેક આઈટમો…
