દિવાળી સ્પેશ્યલ ઓફર : વર્ષની સૌથી વધારે ઓફરો સાથે ખરીદી કરવાનો જબરદસ્ત મોકો, જો જો આવી તક ચુકશો નહીં…
વાંકાનેર શહેર ખાતે ઈલેક્ટ્રોનિક્સ આઈટમોના વિશાળ શો-રૂમ એવા વર્ષોથી કાર્યરત અને હજારો ગ્રાહકોના વિશ્વાસનું પ્રતિક એવા તકદીર ઈલેક્ટ્રોનિક્સે આ દિવાળી તહેવાર નિમિત્તે પોતાના ગ્રાહકો માટે ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓની ખરીદી જેવી કે વોશીંગ મશીન, ફ્રીઝ, મોબાઇલ ફોન, એલ.ઈ.ડી. ટીવી, એ.સી., ઘરઘંટી, હોમ થિયેટર વગેરે વસ્તુઓ ફાયદા હી ફાયદા સાથે જબરદસ્ત ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ ઓફરો લોન્ચ કરી છે…
તકદીર ઈલેક્ટ્રોનિક્સ દિવાળી ઓફરો….
• ફ્રન્ટ લોડ વોશીંગ મશીનના ઈતિહાસમાં પ્રથમ વખત 5 વર્ષની ફુલ વોરંટી અને તે પણ વર્લ્ડની નંબર 1 વોશીંગ મશીન બનાવતી કંપની પર…
• ઈલેક્ટ્રોનિક્સ આઇટમો ક્રેડિટ કાર્ડની ખરીદી પર રૂ. 6,000 થી રૂ 12,000 સુધીના કેશબેકનો સીધો ફાયદો…*
• દરેક ખરીદી પર ડબલ ગીફ્ટ…
• કંપની તરફથી એક્સ્ટ્રા વોરંટી…
• રૂ. 0 વ્યાજ, 0 ડાઉન પેમેન્ટ અને એકદમ સરળ હપ્તા…
• દિવાળી એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ….
• ખરીદો વીવો કંપનીનો કોઈ પણ સ્માર્ટ ફોન અને રૂ. 1999ની કિંમતની મફતલાલ કંપનીની બેડસીટ ફ્રી…
વાંકાનેરની માર્કેટમાં વર્ષોનો સાથ અને ઘણા બધા ગ્રાહકોનો વિશ્વાસ એટલે…