સેલ એક લાભ અનેક : નવા વર્ષે ઈલેક્ટ્રોનિક્સ આઈટમ પર આવતા ભાવ વધારાથી બચો અને મેળવો એક સાથે દસ – દસ ઓફરોનો લાભ….
આગામી નવા વર્ષથી ઈલેક્ટ્રોનિક્સ આઈટમ પર 10% કરતા વધુનો ભાવ વધારો તોળાઈ રહ્યો છે ત્યારે વાંકાનેરની જનતાના વિશાળ હિતમાં બાદી એન્ડ કંપની પોતાના ગ્રાહકો માટે બાય બાય 2021 & મેરી ક્રિસમસ ડબલ ધમાકા સેલલાવ્યું છે જેમાં દરેક ગ્રાહકને નવા વર્ષના ભાવ વધારાથી બચવા સાથે જ દસ – દસ ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે…
નવા વર્ષના ભાવવધારાથી બચો અને મેળવો…
૧). દરેક ખરીદી પર શો-રૂમ તરફથી શ્યોર ગીફ્ટ ફ્રી (૩૨ પીસ ડીનર સેટ)… ૨). બજાજ ફાયનાન્સ સાથે ખરીદી પર શ્યોર ગીફ્ટ ફ્રી… ૩). HDB ફાયનાન્સ પર 10% કેશબેક… ૪). ક્રેડિટ કાર્ડ પર 20% સુધી કેસબેક.. ૫). દિવસના પહેલા પાંચ ગ્રાહકોનેે 2 ગ્રામ ચાંદીનો સિક્કો ફ્રી…
૬). માઈક્રોફાઈન ઘરઘંટીની ખરીદી પર રૂ. 600 ભરી મેળવો ઉષા કંપનીની આયર્ન અને બ્લેન્ડર ફ્રી… ૭). HDFC ફાયનાન્સ પર પ્રોસેસિંગ ફી ફ્રી… ૮). 0% ડાઉન પેમેન્ટ અને 0% ફાઈલ ચાર્જ… ૯). HDFC ફાયનાન્સ પર 0 કાર્ડ ચાર્જ…. ૧૦). સેમસંગ લક્કી ડ્રોમાં 4 કરોડ સુધીના ઈનામ જીતવાની સુવર્ણ તક…
તો રાહ શેની જુઓ છો, આજે જ પધારો બાદી એન્ડ કંપનીના શો-રૂમ ખાતે અને લાભ લો…..
બાદી એન્ડ કંપની
સહજ કોમ્પલેક્ષ, બીજા માળે, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર