પવિત્ર રક્ષાબંધન નિમિત્તે અઢળક ઓફરો સાથે બુકિંગ શરૂ : નવા બાઇકની ખરીદી પર મેળવો શ્યોર ગોલ્ડ ગિફ્ટ + સ્કેચ & વિન ઓફર(11,000 સુધી) + સૌથી ઓછું એટલે કે માત્ર રૂ. 9999નું ડાઉનપેમેન્ટ + 6.99 ટકા જેટલાં નિચા વ્યાજે 90 ટકા સુધી લોન અને સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ સહિત અનેક ઓફરોનો લાભ….
વાંકાનેર શહેર ખાતે ટીવીએસ કંપનીના એકમાત્ર ઓથોરાઈઝ્ડ ડિલર એવા ‘ માધવ ટીવીએસ ‘ દ્વારા આગામી પવિત્ર રક્ષાબંધન તહેવાર નિમિત્તે અઢળક અને આકર્ષક ઓફરો સાથે બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં માત્ર કોઈ પણ ટુ વ્હીલરની ખરીદી પર મેળવો શ્યોર ગોલ્ડ ગિફ્ટ, સ્કેચ & વિન ઓફરમાં 11,000 સુધી કેસ બેક,રૂ. 9999ના સૌથી ઓછા ડાઉનપેમેન્ટ, 6.99 ટકાના ઓછા વ્યાજે દરે 90 ટકા સુધીની લોન અને સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ સહિત ગ્રાહકોને અનેક ઓફરો આપવામાં આવી રહી છે….
આગામી રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે કોઈ પણ મનપસંદ TVS ટુ વ્હીલર વાહનો પર શ્યોર ગોલ્ડ ગિફ્ટ, સૌથી ઓછા એટલે કે માત્ર રૂ. 9999 ના ડાઉનપેમેન્ટ, સ્કેચ & વિન ઓફરમાં 11,000 સુધી કેસ બેક 6.99 ટકાના સૌથી ઓછા વ્યાજદરે 90% સુધી લોન, સ્પેશિયલ એક્સચેન્જ ઓફર અને સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ સાથે ગ્રાહકોને અઢળક ઓફરો આપવામાં આવી રહી છે…
આ સાથે વાંકાનેરના એકમાત્ર ઓથોરાઈઝ્ડ ડિલર એવા માધવ ટીવીએસ દ્વારા શો-રૂમ ખાતે કંપનીના તમામ મોડેલ દરેક કલરમાં હાજર સ્ટોકમાં મળશે…