રવિવારે સવારે યોજાયેલ ગ્રાન્ડ ઓપનિંગ સેરેમની : દેશની નામાંકિત ઈ-વાહન કંપની Odysee ના તમામ ઈ-બાઈકના ફ્રી ડેમો અને ફ્રી ટેસ્ટ ડ્રાઈવ માટે પધારવા વાંકાનેરની વિસ્તારની જનતાને ભાવભર્યું આમંત્રણ….
વાંકાનેર વાસીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેવા દેશની સૌથી સફળ અને નામાંકિત ઈ-વાહન કંપની Odysee ના નવા શોરૂમ નું આવતી કાલે નવા માર્કેટિંગ યાર્ડ સામે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. જેથી આ નિમિત્તે શોરૂમના ઓનર મહંમદભાઈ માથકીયા (Lovato, મેસરીયા વાળા) અને અબ્દુલભાઈ કડીવાર (Momai CNG, મેસરીયા વાળા) દ્વારા વાંકાનેર વિસ્તારની તમામ જનતા અને તેમના શુભેચ્છકોને આ સમારોહમાં પધારવા હ્દય પુર્વક આમંત્રણ આપે છે…
HAWK
આ ગ્રાન્ડ ઓપનિંગ સમારોહમાં Odysee કંપનીના તમામ ઈ-બાઈકના ફ્રી ડેમો તેમજ ફ્રી ટેસ્ટ ડ્રાઈવ નું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કોઈ અન્ય કંપનીના ઈ-બાઈકની ખરીદી કરતા પહેલા એકવાર ‘ ઈન્ડિયન એન્ટરપ્રાઈઝ ‘ ના નવા શોરૂમની મુલાકાત અવશ્ય લેવી….
EVOQIS
ઈન્ડિયન એન્ટરપ્રાઈઝ
નવા માર્કેટિંગ યાર્ડ સામે, કિસ્મત ટાયરની બાજુમાં, નેશનલ હાઈવે, વાંકાનેર
• સંપર્ક •
99240 36338
81282 36338
94085 36338
E2GO
RACER