રાજકોટની ફુટવેર બજાર કરતા પણ નિચા દરે વાંકાનેરમાંથી જ મળશે તમામ વેરાયટીના હોલસેલ ફુટવેર અને એ પણ ફ્રી ડિલેવરી(ફક્ત વાંકાનેર શહેર) સાથે, આવો અને લાભ લો વિશાળ હોલસેલ શો-રૂમનો….

વાંકાનેર જેવા નાના સેન્ટરમાં મોટું નામ એટલે ન્યુ આશાન ફુટવેર-હોલસેલ…
વાંકાનેર શહેરમાં હોલસેલ ફુટવેર સૌથી સસ્તા દરે અને વિશાળ રેન્જમાં મેળવવા માટે ન્યુ આશાન ફુટવેર-હોલસેલ કાર્યરત થઇ ગયું છે, જ્યાંથી વાંકાનેર વિસ્તારના તમામ ફુટવેર વેપારીઓને મળશે બૈરાઠી, બોસ્કો, પેરાગોન, VKC, લિન્કિંગ સહિત દરેક સ્ટાન્ડર્ડ કંપનીના જેન્સ વેર, લેડિઝ વેર, ચિલ્ડ્રન વેર, સ્પોર્ટ્સ સુઝ, સેન્ડલ સહિત ફુટવેરની દરેક આઈટમનો અઢળક ખજાનો અને એ પણ રાજકોટની બજાર કરતા સસ્તા દરે…!

ખાસ નોંધ : વાંકાનેર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં રિટેલ ફુટવેરનો વેપાર કરતા કિરાણા સ્ટોર ધારકો, ફુટવેર સ્ટોર ધારકો, ફેરી કરતા વેપારીઓ એકવાર અમારા હોલસેલ હાઉસની મુલાકાત અવશ્ય લે…
ગુલાબભાઈ માથકીયા
મો. 99136 73717
ન્યુ આશાન ફુટવેર-હોલસેલ
દાણાપીઠ ચોક, ડો. ગોંડલીયા સાહેબના દવાખાના સામે, ભમરીયા કુવાની બાજુમાં, વાંકાનેર

