અમુલની ડેરીથી માંડી દરેક પ્રોડક્ટની હોલસેલ તથા રિટેઇલ ખરીદી માટે હોટલ સંચાલકો, કેટરસ, વેપારી મિત્રોએ અમારો સંપર્ક કરવો….
દેશની પ્રથમ હરોળની નામાંકિત અમુલ કંપની દ્વારા વાંકાનેર વિસ્તારમાં કંપનીના ઓથોરાઈઝ ડિલર તરીકે દેકાવાડીયા સેલ્સની નિમણૂક કરવામાં આવી છે, જેથી અમુલ કંપનીની ડેરીથી માંડી દરેક પ્રોડક્ટની હોલસેલ ખરીદી માટે કેટરસ વેપારી, હોટલ સંચાલકો તથા અન્ય વેપારી મિત્રોએ દેકાવાડીયા સેલ્સનો સંપર્ક કરવાનો રહેશે….
દેકાવાડીયા સેલ્સ ખાતેથી દરેક ગ્રાહકોને અમુલ કંપનીની મિલ્ક પ્રોડક્ટ, અમુલ ઘી, અમુલ ક્રીમ, અમુલ ફ્લેવર્ડ મિલ્ક, અમુલ લસ્સી, અમુલ મિઠાઇ, પિનનટ, હની, બાસુંદી, અમુલ બેકરી પ્રોડક્ટ, અમુલ શ્રીખંડ, અમુલ ચોકલેટ, અમુલ શક્તિ પ્રોડક્ટ, અમુલ બટર, અમુલ લાઇટ, અમુલ ચિઝ, અમુલ પનીર, અમુલ આટા, ઓઈલ, પોટોટો પ્રોડક્ટ સહિત અમુલ કંપનીની દરેક પ્રોડક્ટ મળી રહેશે….
અમુલ કંપનીની કોઈપણ પ્રોડક્ટની હોલસેલ તથા રિટેઇલ ખરીદી માટે આજે જ અમારો સંપર્ક કરો….
દેકાવાડીયા સેલ્સ
રસાલા રોડ, પિંડાર ટ્રેડર્સની બાજુમાં, શેરી નં.-2, દરગાહની સામે, વાંકાનેર
ઇમ્તિયાઝ દેકાવાડીયા
મો. 94089 48631
સુલતાન દેકાવાડીયા
મો. 82384 44865