બ્રાન્ડેડ પેન્ટ, શર્ટ, ટી-શર્ટ, શુટ-શેરવાની, નાઇટ પેન્ટ, વિન્ટર વેર સહિત મેન્સવેરની દરેક આઇટમો એક જ સ્થળે…
વાંકાનેર શહેર નજીક હાઇવે પર અંજની પ્લાઝા ખાતે જેન્ટ્સ વેરની તમામ આઇટમોના વિશાળ શો-રૂમ એવા અર્બન લાઈફ સ્ટાઈલનો આવતીકાલે ભવ્ય શુભારંભ થવા જઇ રહ્યો છે, જ્યાંથી તમામ ગ્રાહકોને બ્રાન્ડેડ તથા લોકલ એમ બંને રેન્જમાં બ્રાન્ડેડ પેન્ટ, શર્ટ, ટી-શર્ટ, શુટ-શેરવાની, નાઇટ પેન્ટ, વિન્ટર વેર સહિત જેન્ટ્સ વેરની દરેક આઇટમો એકદમ વ્યાજબી દરેથી મળી રહેશે….
આવતીકાલે આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં પાન-ગુલાબ લેવા પધારવા વાંકાનેર વિસ્તારના તમામ નાગરિકોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે….
ભવ્ય ઉદ્ઘાટન સમારંભ…
તારીખ : 13/11/2023, સોમવાર
સમય : સવારે 9 કલાકથી આપનાં આગમન સુધી…
તો રાહ શેની જુઓ છો, એકદમ ફ્રેશ માલ અને અવનવી વેરાયટીઓ માટે આજે જ પધારો….