ઓપનિંગ નિમિત્તે તમામ ગ્રાહકો માટે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર લોન્ચ કરાઇ… : માત્ર રૂ. 14,999 માં 4 HD CCTV કેમેરા તથા માત્ર રૂ. 19,999 માં 4 IP CCTV કેમેરા કીટ મળશે…
વાંકાનેર શહેર નજીક હાઇવે પર અંજની પ્લાઝા ખાતે આવતીકાલના રોજ સીસીટીવી કેમેરા, ડીજીટલ લોક, ફાયર સેફ્ટી, લીફ્ટ, ઓટોમેશન, મ્યુઝિક સિસ્ટમ, પ્રોજેક્ટ સિસ્ટમ, લોકર, કર્નેટ પડદા સહિત ટોટલ સિક્યોરિટી સોલ્યુશન સાથે છેલ્લા 15 વર્ષથી અનુભવી અને મોરબી ખાતે છેલ્લા બે વર્ષથી કાર્યરત ‘ અર્શ ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન ‘ ની નવી બ્રાંચનો વાંકાનેર ખાતે શુભારંભ થશે, જેમાં પધારવા વાંકાનેરની જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે….
ભવ્ય ઉદ્ઘાટન સમારંભ…
તારીખ : ૧૩/૧૧/૨૦૨૩, સોમવાર
સમય : સવારે 9 કલાકે…
સ્થળ : અંજની પ્લાઝા, નેશનલ હાઇવે, વાંકાનેર
અર્શ ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન ઓપનિંગ સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર….